________________
નિવૃત્તિ ભગવતી શ. ૧૯ ૩. ૮
ખીજા, ચેાથા અને પાંચમા ગુરુસ્થાનમાં મેલ લાભે ૭૪ < (૮ ક, ૪ શરીર, ૫ ઈંદ્રિય, ૪ ભાષા, ૪ મન, ૪ કષાય, ૨૦ વર્ણાદિ, ૬ સંસ્થાન, ૪ સંજ્ઞા, ૬ લેસ્સા, ૧ દૃષ્ટિ, ૩ જ્ઞાન, ૩ ચેગ, ૨ ઉપયાગ=૭૪)
૪૧૭
છઠ્ઠા ગુણસ્થાનમાં ખેલ લાલે ૭૬, (બીજા ગુણસ્થાનમાં જે ૭૪ કહ્યા એમાં ૧ આહારક શરીર ૧ મન:પર્યાજ્ઞાન એ બે એલ વધે)
સાતમા ગુણુસ્થાનમાં મેલ લાલે ૬૯. (ઉપર ૭૬ કહ્યા એમાંથી ૪ સંજ્ઞા, કૃષ્ણાદિ ૩ અશુભ લેસ્યા. એ છ ખેલ એછા થયા)
આઠમા-નવમા ગુણુસ્થાનમાં બેલ લાલે ૬૫ (ઉપર ૬૯ કહ્યા તેમાંથી એ શરીર વૈક્રિય અને આહારક-૨ . લેશ્યા તેજો, અને પદ્મ એ ૪ એલ ઓછા થયા.)
દસમાં ગુણુસ્થાનમાં ખેલ લાલે ૬૨. (ઉપર ૬૫ કહ્યા એમાંથી ૩ કષાય ઓછા થયા).
અગિયારમા–બારમા ગુણસ્થાનમાં મેલ લાલે ૬૦. (૬૨માંથી ૧ મેાહનીય ક અને ૧ લાભ કષાય—એ એ ખેલ આછાં થયા.)
તેરમા ગુરુસ્થાનમાં મેલ લાલે ૪૫. (૪ કમ, ૩ શરીર, ૨ ભાષા, ૨ મન, ૨૦ વઢિ, ૬ સંસ્થાન, ૧ લેફ્સા, ૧ દૃષ્ટિ, ૧ જ્ઞાન, ૩ ચેગ, ૨ ઉપયાગ)
ચૌદમા ગુરુસ્થાનમાં મેલ લાલે ૩૭. (ઉપર. ૪૫ કહ્યા એમાંથી ૨ ભાષા, ૨ મન, ૧ લેશ્યા, ૩ યાગ એ ૮ ખેલ ઓછા થયા.)
< ૧ શરીર, ૨ દૃષ્ટિ. ૨ જ્ઞાન, ૩ અજ્ઞાન એ ૮ ખેલ સમુચ્ચય ૮૨ માંથી ઓછા થયા.
૫૩