SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ શ્રી ભગવતી ઉપમા મન, ૪ કષાય, વર્ણાદિના ૨૦, સંસ્થાન ૧ હુંડક, ૪ સંજ્ઞા, ૩ લેશ્યા, ૩ દષ્ટિ, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ યોગ, ૨ ઉપગ=૭૦) ભવનપતિ અને વાણવ્યંતર દેવેમાં બેલ લાભે ૭૧ (ઉપર ૭૦ બેલ કહ્યા તેમાં ૧ તેજાલેશ્યા વધી). તિષી અને ૧૨ દેવલોકમાં બેલ લાભે ૬૮ (ઉપર ૭૧ બેલ કહ્યા તેમાં ૩ લેશ્યા ઓછી થઈ). નવરૈવેયકમાં બોવ લાભ ૬૭ (ઉપરના અડસઠમાંથી એક મિથ્યાદષ્ટિ ઓછી થઈ) પાંચ અનુત્તર વિમાનમાં બેલ લાભે ૬૩ (૬૭ માંથી ૩ અજ્ઞાન, ૧ મિથ્યાદષ્ટિ એ ૪ બોલ ઓછા થયા). પૃથ્વીકાય, અપકાય, અને વનસ્પતિકાયમાં બેલ લાભે પ૧ (૮ કર્મ, ૩ શરીર, ૧ ઈદ્રિય, ૪ કષાય, ૨૦ વર્ણાદિ, ૧ સંસ્થાન હંડક, ૪ સંજ્ઞા, જલેશ્યા, ૧ દષ્ટિ-મિથ્યાષ્ટિ-૨ અજ્ઞાન, ૧ યોગ, ૨ ઉપગ પ૧) તેઉકાયમાં બેલ લાભે ૫૦ (૫૧ માંથી ૧ લેશ્યા ઓછી થઈ. વાયુકાયમ બેલ લાભે પ૧ (૫૦ માં એક વૈક્રિય શરીર વધ્યું) બેઈદ્રિયમાં બેલ લાભે ૫૬ (૮ કર્મ, ૩ શરીર, ૨ ઈદ્રિય, ૧ ભાષા-વ્યવહારભાયા-૪ કષાય ૨૦ વર્ણાદિ, ૧ સંસ્થાન ૪ સંજ્ઞા, ૩ વેશ્યા, ૨ દષ્ટિ, ૨ જ્ઞાન, અજ્ઞાન, ૨ યેગ, ૨ ઉપગ =૫૬) તેઈદ્રિયમાં બેલ લાભે પ૭. (૫૬ માં એક ઈદ્રિય વધી) તિર્યય પંચેંદ્રિયમાં બેલ લાભે ૭૬. (૮૨ માંથી આહારક શરીર, મનપયજ્ઞાન, કેવળજ્ઞાન એ ૩ બેલ ઓછા થઈ ગયા) મનુષમાં બેલા લાલે ૮૨. ગૌતમ: હે ભગવન ! ચૌદ ગુણસ્થાનની અપેક્ષાએ કયા કયા ગુણસ્થાનમાં કેટલા કેટલા બોલ લાભે છે? મહાવીરઃ હે ગૌતમ! પહેલા અને ત્રીજા ગુણસ્થાનમાં બેલ લાભ ૭૪. <= (૮ કર્મ ૪ શરીર, ૫ ઈદ્રિય ૪ ભાષા, ૪ મન, ૪ કષાય, ૨૦ વર્ણાદિ, ૬ સંસ્થાન, ૪ સંજ્ઞા, ૬ વેશ્યા, ૧ દષ્ટિ, ૩ અજ્ઞાન, ૩ યેગ, ૨ ઉપગ=૭૪) = ૧ શરીર, ૨ દૃષ્ટિ, ૫ જ્ઞાન એ ૮ બોલ સમુચ્ચયના ૮૨ માંથી ઓછા હેય.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy