________________
૪૧૫
મૌતમ : હે ભગવન્ ! શું લવણ સમુદ્ર કયારેય પેાતાની મર્યાદા
નિવૃત્તિ ભગવતી ૧. ૧૯ ૩, ૮.
લાપે છે?
મહાવીર : હૈ ગૌતમ ! લવણુ સમુદ્ર પેાતાની મર્યાદા કદી લાપતા નથી.
ગૌતમ : હે ભગવન્ ! એનું શું કારણ છે ?
મહાવીર : હૈ ગૌતમ ! જ બુદ્વીપમાં તીર્થંકર છે, કેવળી છે, ચક્રવતી છે, ખળદેવ છે, વાસુદેવ છે, સાધુ-સાધ્વી છે, શ્રાવક-શ્રાવિકા છે, સમષ્ટિ છે. એના પુણ્યના પ્રભાવથી લવણુ સમુદ્ર પાતાની મર્યાદા કદી લાપતા નથી. અને એનું પાણી જમુદ્દીપનમાં અને ઘાતકીખ ડ દ્વીપમાં પડતુ નથી. (આ લવણુ સમુદ્ર સંબંધીના સારા વિસ્તાર (સ વન) જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપાતીમાં છે.)
ܡ
નિવૃત્તિ
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૯. ઉ. ૮ના અધિકાર
નિવૃત્તિનાં ૮ કર્મ, ૫ શરીર, ૫ ઇ ́દ્રિય, ૪ ભાષા, ૪ મન,
૪ કષાય, ૫ વષ્ણુ, ૨ ગધ, ૫ રસ, ૮ ૫, ૬ સંસ્કાર, ૪ સંજ્ઞા ૬ વૈશ્યા, ૩ દૃષ્ટિ, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ ચૈાગ, ૨ ઉપયોગ એમ કુલ ૮૨ ખેલ છે.
ગૌતમ ; હે ભગવન્ ! સમુચ્ચય જીવમાં અને ૨૪ દંડકના જીવામાં આ ૮૨ બેલેટમાંથી કેટલા કેટલા ખેલ લાલે છે?
મહાવીર : હું ગૌતમ ! સમુચ્ચય જીવમાં ખેલ ૮૨ લાલે, નારકીમાં ખેલ લાલે ૭૦ જી (૮ ક્રમ, ૩ શરીર, ૫ ઈંદ્રિય, ૪ ભાષા,
@ ૨ શરીર, પ સસ્થાન, ૭ લેશ્યા, ૨ જ્ઞાન એ ૧૨ ખેલ સમુચ્ચયના ૮૨ માંથી ઓછા હાય.