SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વીપસમુદ્ર ભગવતી સ. ૧૯ ઉ. ૬ ૪૦૦ જેવી રીતે નારકીનું કહ્યું તે રીતે પૃથ્વીકાયાદિ ઔદ્યારિકના દસ દંડકનું પણ કહી દેવું. ગૌતમ ઃ અહે ભગવન્ ! શું અસુરકુમાર દેવ ચરમ (અ૫ આયુષ્યવાળા) અને પરમ (અધિક આયુષ્યવાળા) હેય છે? મહાવીરઃ હા. ગૌતમ! ચરમ અને પરમ બને હેય છે. ગૌતમઃ અહે ભગવન ! ચરમ અસુરકુમાર દેવેની અપેક્ષા પરમ અસુરકુમાર દેવ અલ્પકર્મવાળા, અલ્પક્રિયાવાળા, અલ્પઆસવવાળા, અલ્પવેદનાવાળા હોય છે અને પરમ અસુરકુમાર દેવેની અપેક્ષા ચરમ અસુરકુમાર દેવ મહાકર્મવાળા, મહાકિયાવાળા, મહાઆસવવાળા, મહાવેદનાવાળા હોય છે? મહાવીર : હા. ગૌતમ! હોય છે ગીતમઃ હે ભગવન ! એનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! અશુભ કર્મની અપેક્ષાથી એ રીતે કહ્યું છે. જે રીતે અસુરકુમાર દેવેનું કહ્યું એ રીતે ભવનપતિ, વાણવ્યંતર, તિષી અને વૈમાનિક દેવેનું કહી દેવું. દ્વીપ સમુદ્ર શ્રી ભગવતી સૂત્ર શ. ૧૯ ઉ. ૬ ને અધિકાર ગૌતમઃ હે ભગવન્! હીપસમુદ્ર કેટલા છે? મહાવીરઃ હે ગૌતમ! અસંખ્યાત કહા છે. ૧. જંબુદ્વીપ અને લવણસમુદ્ર. I ૯. અરુણ દ્વીપ અને અરુણુ સમુદ્ર ૨. ધાતકીખંડ દ્વીપ અને કાલેદધિ. ૧૦. અરુણુવર દ્વીપ અને અણવર સમુદ્ર. સમુદ્ર, ૩. પુષ્કરવાર દ્વીપ અને પુષ્કરવર | ૧૧, અરુણુવરભાસદ્વીપ અને સમુદ્ર, અણવરભાસ સમુદ્ર ૪. વારુણી દ્વીપ અને વારુણી સમુદ્ર. ૧૨. કુંડલદ્વીપ અને કુંડલ સમુદ્ર, ૫. ક્ષીર દ્વીપ અને ક્ષીર સમુદ્ર. | ૧૩. કુંડલવરદ્વીપ અને કુંડલ સમુદ્ર. ૬. બૃતદ્વીપ અને ધૃતસમુદ્ર. ૧૪ કુંડલવરભાસ દ્વીપ અને ૭. ઈક્ષદ્વીપ અને ઈક્ષુ સમુદ્ર. | કુંડલવરભાસ સમુદ્ર, ૮. નંદીશ્વર દ્વીપ અને નંદીશ્વર) ૧૫. સુચક દ્વીપ અને રુચક સમુદ્ર. સમુદ્ર,
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy