________________
४०८
શ્રી ભગવતી ઉપક્રમ
ઔદારિકના ૧૦ દંડકમાં સર્વ ભાંગ લાભ (૧૬) A. ' એ પ્રમાણે નારકને ભાગે ૧, દેવતાના ૧૩ દંડકના ૧૩, ઔદારિકના ૧૦ દંડકના ૧૬/૧૦=૧૬૦. સર્વે મળીને ૧૭૪ ભાંગા થયા.
ચરમ પરમ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૯ ઉ. ૫ ને આધકાર
ગૌતમ અહે ભગવન્! નારકીના નેરિયા શું ચરમ (ડું આયુષ્ય બાકી રહ્યું છે) છે કે પરમ (અધિક આયુષ્ય બાકી છે) છે?
મહાવીરઃ હે ગૌતમ! નારકીના નેરિયા ચરમ પણ છે અને પરમ પણ છે.
ગીતમઃ અહે ભગવન્! શું ચરમ નેરિયાની અપેક્ષા પરમ નેરિયા મહાકર્મવાળા, મહાકિયાવાળા, મહાઆસરવાળા, મહાવેદનાવાળા હોય છે અને શું પરમ નેરિયાની અપેક્ષા ચરમ નેરિયા અલપકર્મવાળા, અ૫ક્રિયાવાળા, અલ્પઆસવવાળા, અલ્પવેદનાવાળા હોય છે?
મહાવીરઃ હા. ગૌતમ! હેય છે, ગૌતમઃ અહે ભગવન ! એનું શું કારણ?
મહાવીરઃ હે ગૌતમ! આયુષ્યની સ્થિતિની અપેક્ષા એ રીતે કર્યું છે....
LA પાંચ થાવર, ત્રણ વિકસેંદ્રિય અને તિર્યંચના નવ દંડકમાં પણ મનુષ્યની માફક ૧૬ ભાંગા કહ્યા છે. તેનું કારણ એ છે કે, દારિકના ૧૦ દંડકમાં શાતા અને અશાતાના ઉદયને ક્રમ વિભિન્ન માત્રાથી હેવાને કારણે, તથા અધ્યવસાયની શુભાશુભતાના બળથી ૧૬ ભંગ ઔદારિક શરીરધારી જીવોને માટે સર્વજ્ઞ પ્રભુએ જોયા છે અને બતાવ્યા છે.
| Oજે નેરિયાની રિથતિ લાંબી લાંબુ આયુષ્ય) : હેય છે, તેને અલ્પસ્થિતિવાળા નેરિયાની અપેક્ષા અશુભ કર્મ વધુ હોય છે, તે અપેક્ષાથી તે મહાકર્મવાળા, મહાક્રિયાવાળા, મહાઆસવવાળા, મહાવેદનાવાળા, હોય છે. જે નેરિયાની સ્થિતિ અલ્પ હોય છે તે દીર્ધકાળવાળા નેરિયાની અપેક્ષા અલ્પ કર્મવાળા, અલ્પષ્પાવાળા, અલ્પઆસવવાળા, અલ્પવેદનાવાળા હોય છે.