________________
મહાઆશ્રવ આદિના ૧૬ ભાંગા શ. ૧૯ ૩. ૪
૩. મહા આશ્રવ મહાક્રિયા અલ્પવેઢના મહાનિર્જરા. ૪. મહા આશ્રવ મહાક્રિયા અલ્પવેદના અનિજૅરા. ૫. મહા આશ્રવ અપક્રિયા મહાવેદના મડાર્જિા. ૬. મહા આશ્રવ અપક્રિયા મહાવેદના અલ્પનિર્જરા. ૭. મહા આશ્રવ અપક્રિયા અલ્પવેદના મહાનિર્જરા. ૮. મહા આશ્રવ અપક્રિયા અલ્પવેદના અલ્પનિ રા. ૯. અલ્પ આશ્રવ મહાક્રિયા મહાવદના મહાનિર્જરા. ૧૦. અલ્પ આશ્રવ મહાક્રિયા મહાવેદના અલ્પનિ રા.. ૧૧. અલ્પ આશ્રવ મહાક્રિયા અલ્પવેના મહાનિર્જરા. ૧૨. અલ્પ આશ્રવ મહાક્રિયા અલ્પવેના અલ્પનિ શ. ૧૩. અલ્પ આશ્રવ અપક્રિયા મહાવેઢના મહાનિર્જરા, ૧૪. અલ્પ આશ્રવ અપક્રિયા મહાવેદના અલ્પનિ શ. ૧૫. અલ્પ આશ્રવ અપક્રિયા અલ્પવેઢના મહાનિર્જરા. ૧૬. અલ્પ આશ્રવ અપક્રિયા અલ્પવેદના અúનિર્જરા. તે સાળ ભાંગા ૨૪ દડકમાં ક્રમશઃ બતાવે છે. નારકીના એક દંડકમાં ભાંગા એક બીજો લાલે. જ
દેવતાના ૧૩ ફ્રેંડકમાં ભાંગા એક ચેાથેા લાલે @
૪૦૭
'
~ નારીમાં મહાઆશ્રવ મહાક્રિયા મહાવેદના અલ્પનિર્જરા ’એ મીન્ને ભાંગે। હ।ય છે. કારણ કે નારકના જીવાને બહુ ક્રમેને મધ હોય છે, એટલા માટે તે ; મહાઆશ્રવ વાળા છે, ‘ કાયિકી ’ આદિ ઘણી ટ્ટિયાવાળા છે. એટલા માટે તે • મહાક્રિયા ’ વાળા છે. અશાતાનેા તીવ્ર ઉદ્ભય હાય છે એટલ માટે તે મહાવેદનાવાળી છે. તેનામાં અવિરત પરિણામ હાવાથી નિર્જરા મૂ ઘેાડી હોય છે, એટલા માટે તે · અપનિજરા ' વાળા છે. શેષ ભાંગા નારક છવામાં લાગુ પડતા નથી.
4
'
@ અસુરકુમાર આદિ દેવતાના ૧૩ દંડકમાં ફક્ત એક ચેાથે ભાંગે (મહાઆશ્રવ મહાક્રિયા અલ્પવેદના અલ્પનિરા) હેાય છે. તેને અવિરતિ ડેાવાથી મહાઆશ્રવ માક્રિયા અને અ૫નિર્જરા હેાય છે. તેનામાં અશાતા' ત ઉદય પ્રાયઃ હાતે નથી. તે માટે તે પવેદનાવાળા હાય છે. શેષ ભાંગા દેવત મામાં હાતા નથી