SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વૃદમાં જેને શુભ જ્ઞાન દ્વારા પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાને પામેલ છે, એવા શુભરૂપ તેજસ્વી, પિતાના જ સ્વગુણેથી પ્રઢત્વ પામેલ છે, જે સન્માનને માટે યોગ્ય છે, જેમનું ચારિત્ર્ય પ્રશંસાને પાત્ર છે; શુભ ભાવે વડે જે શ્રેષ્ઠતાને પામેલ છે જે ઘણા જ શાન્ત ગંભીર આત્મા છે; પિતાના કર્મ રૂપી ભારને હળવે કરવા માટે ત્રિદિન પ્રયત્નશીલ છે, દીક્ષામાં તથા અત્યંતર તપશ્ચર્યામાં જે હંમેશા ત છે તેથી વણમાગી કીર્તિ આવીને જેને વરેલ છે એવા રંભાબાઈ મહાસતીજી છે. [૧-૨ (૩૫iાતિ ) आरंभकारिणी शुभाना, रंभाबाइ महासती प्रशंस्यते भारतेऽस्मिन् , धर्मनित्य प्रचारिणी ॥३॥ શુભ ધર્મ વિધિવિધાન રૂપે પ્રવૃત્તિ પ્રારંભ કરવાવાળા અને હંમેશા ધર્મને પ્રચાર કરવામાં સાવધાન હોવાને કારણે રંભાબાઈ મહાસતીજી પ્રશંસાને પાત્ર છે. ૩
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy