________________
82ras
Srima
માં
છે .
-
-
''' , ' ]
: '
ળથી.' . '
જેમણે મિથ્યાત્વનું વમન કરાવી બેધીબીજ અમારા હું આત્મામાં રેપ્યું અને દુઃખદાયિ સંસારમાંથી ખેંચી સંયમના
મહાન પથ ઉપર સ્થાપન કર્યા, એવા અમારા મહાન ઉપકારી પરમ ધ્યેય પૂજ્ય શ્રી સ્વ. ગુરુદેવ સૌરાષ્ટ્ર કેશરી પંડિત રત્ન. બા.બ્રપુ. શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબ, તથા ઉપર જણાવેલ ગુરુદેવે રોપેલ બીજને શ્રુતજ્ઞાનના અધ્યયનરૂપ અમૃત સીંચી અમારામાં અભિગમચિની સ્થાપના કરી એવા બહુશ્રુત પરમ ઉપકારી શ્રદ્ધેય ૧૦૦૮ ગુરુદેવ પૂજ્ય બા, બ, સમર્થમલજી મહારાજ સાહેબ, તથા શ્રી રંભાબાઈ મહાસતીજી કે જેઓ સંયમ સારણું બારણું આદિમાં નિપૂણ છે અને જેની અમી ભરી દષ્ટિથી આ પ્રયાસ થઈ શકે છે. આવા ત્રણેય મહાન નેતાત્માઓને સહર્ષ સમર્પણ કરી કૃતાર્થતા અનુભવીએ છીએ.
સમર્પકઃ પૂજ્ય પ્રાણ-સમર્થ ચરણે પાસક
' ',
-
>,
: cSN9.
12
(
S
)