SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રય આરાધક શ્રી ર્ભાષાઇ મહાસતીજીના ગુણાની પ્રશસ્તિ. ( शार्दूल · विक्रिडित वृतम् ) ॥ श्रीमद् गोंडलगच्छ मानससरः वैराग्यतेायैभृतः । तन्मध्ये विहरन्ति हंससदृशाः साध्वीसतीनां गणाः ॥ चारित्र्येण स्वकीयजन्म सुतरां मोक्षोपयुक्तं शुभम् । कुर्वन्त्य किल तासु ज्ञानविदिता लब्धप्रतिष्ठा शुभा ॥१॥ रंभाबाई महासतीजी रुचिरा प्रौढा स्वकीयैर्गुणैः । सन्मान्या शुभशंसनीय चरिता श्रेष्ठानुभावैः शुभैः ॥ शान्तात्मा विजकर्मभार क्षपणे रात्रंदिन जागृता । दीक्षायां विविधैकदीर्ध तपसा कीर्त्या परं शंसिता २ | વિશુદ્ધ અને વિસ્તૃત માનસરોવર કે જેમાં વૈરાગ્યરૂપ શુદ્ધ જલ ભરેલ છે, એવા પરપરાએ અશ્વય સ ંપન્ન ગોંડલ ગચ્છ છે, તેની મધ્યમાં સાધ્વીજીઓનું વૃં જેમ માનસરોવરમાં હુંસા શે।ભી રહેલ છે તેમ શેાભી રહેલ છે; તેમાં ચારિત્ર્ય રત્નના પાલનદ્વારા જેને સમગ્ર રીતે પેાતાના જીવનને મેાક્ષ માટે ઉપયુક્ત બનાવેલ છે એવા નિમલ
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy