________________
મારા પરમ ઉપકારી, ધમહેતુભૂત
પરમ પૂજ્ય શાસન ભૂષણ મહારાજશ્રી ૧૦૦૮ બાલબ્રહ્મચારી પંડિતરત્ન, મહા પ્રભાવશાળી પ્રખર તત્વજ્ઞાની એજસ્વી
-
મહાન આત્મા,
મુનિશ્રી પ્રાણલાલજી સ્વામીને
s
મારા અંતઃકરણના શુદ્ધ ભાવથી
કેટ કેટ વંદન હેજો.
૩૪ શાન્તિ ! શાન્તિ ! ! શાન્તિ ! ! !
ગુણાનુરાગી, દુર્લભજી શામજી વીરાણું.