SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ श्री प्राणलाल गणिनः गुणपुष्प पुञ्जम् । उन्नीय कीर्ति सुरभी कृतसूत्रबद्धम् ॥ या घेवरेन्दु रचितं सुखद सुमाल्यम | कण्ठे बिभर्ति समुपैति तमाशु लक्ष्मी ||१|| ભાવાર્થ :- સૌરાષ્ટ્ર કેસરી પૂજ્યશ્રી પ્રાણલાલજી મ. સાહેબના ગુરૂપી ફૂલાને ચૂંટી અને તેમની ઉજ્જવલ યશકીતિથી (સુગંધિત) દોરામાં પરોવી મરુઘર મુનિવી પુત્રશ્રી ઘેવરચંદ્રજીએ” સર્વ સુખાને આપનાર ગુ]માળા ગ્રંથી છે (બનાવી છે) આ ગુણમાળાને જે વ્યક્તિ સદા કંઠમાં ધારણ કરે છે. અર્થાત્ આ ગુણાષ્ટકને કઠસ્થ કરે છે. તરત જ શીઘ્રતાથી મેાક્ષરૂપી લક્મી પ્રાપ્ત થાય છે. ૧૫] 66 रचित वीरपुत्रेण, प्राण गुरु गुणाष्टकम् | यः पठेच्छृणुयाद भक्त्या, शिवं स लभते ध्रुवम् ॥२॥ "" ભાવાર્થ :- મરુઘર મુનિશ્રી વીરપુત્ર ઘેવરચંદ્રજી મહારાજ સાહેબે પ્રાણસમા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબનું આ ગુણાષ્ટક બનાવ્યું છે. આ ગુણાષ્ટકને જે વ્યક્તિ ભાવપૂર્વક વાંચે છે. અથવા બીજાને સંભળાવે છે તે નિશ્ચય શિવ (કલ્યાણ મેાક્ષ) ને પ્રાપ્ત કરી લ્યે છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy