SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩જ શ્રી ભગવતી ઉપક્રમ દંડક, એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અવેદી જીવ અને સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. મનુષ્ય એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, બહજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. ૧૩ શરીરદ્વાર ૌતમ ઃ હે ભગવન્ ! જીવ શરીરની અપેક્ષાએ ચરમ છે કે અચરમ ? મહાવીર : હે ગૌતમ! સશરીરી સમુચ્ચય જીવ ૨૪ દંડક, દારિક શરીર સમુચ્ચય જીવ ૧૦ દંડક, વૈકિય શરીર સમુચ્ચય જીવ ૧૭ દંડક, આહારક શરીર સમુચ્ચય જીવ મનુષ્ય તૈજસ-કાશ્મણ સમુચ્ચય જીવ ૨૪ દંડક એક છવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ. બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અશરીરી જીવ સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે. ચરમ નથી. ૧૪ પર્યાસિદ્ધાર : ૌતમ? હે ભગવન્ ! જીવ પર્યાપ્તિની અપેક્ષાએ ચરમ છે કે અચરમ ? મહાવીરઃ હે ગૌતમ! ૪ પર્યાપ્તિ, ૪ અપર્યાપ્તિ, સમુચ્ચય છવ ૨૪ દંડક જ મન-વચન પર્યાપ્તિ સમુચ્ચય જીવ ૧૯ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અહીં મન અને ભાષા સામેલ થવાથી ૧૯ દંડક લીધા છે. પરંતુ ફકત મનપર્યાપ્તિના ૧૬ દંડક હોય છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy