________________
ચરમ અચરમને વિચાર શ. ૧૮ ઉ. ૧
૩૭૩
ક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. ૧૦. ચોગદ્વાર:
ગૌતમ? હે ભગવન! જીવ ગની અપેક્ષાએ ચરમ છે કે અચરમ છે?
* મહાવીર: હે ગૌતમ! સગી કાયાગી સમુચ્ચય જીવ ૨૪ દંડક, મનગી સમુચ્ચય જીવ ૧૬ દંડક, વચનગી સમુચ્ચય જીવ ૧૯ દંડક, એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અગી સમુચ્ચય જીવ અને સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ બહજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. મનુષ્ય (અગી) એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ ચરમ છે, અચરમ નથી. ૧૧. ઉપગદ્વાર :
ગૌતમ: હે ભગવન ! જીવ ઉપગની અપેક્ષાએ ચરમ છે કે અચરમ?
'મહાવીરઃ હે ગૌતમ! સાકારઉપગવાળા, અનાકારઉપગવાળા સમુચ્ચય જીવ અને સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. ૨૪ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ બહુજીવ , અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે.
૧૨ વેદકારઃ
ગતમ ઃ હે ભગવન ! જીવ વેદની અપેક્ષાએ ચરમ છે, કે અચરમ ?
મહાવીર હે ગૌતમ ! સમુચ્ચય સવેદી જીવ ૨૪ દંડક, સ્ત્રીવેદી, પુરુષવેદી સમુરચય જીવ ૧૫ દંડક, નપુંસક વેરી સમુચ્ચય જીવ ૧૧