________________
શ્રી ભગવતી ઉપક્રમ
મહાવીર : હું ગૌતમ ! સંયતિ સમુચ્ચય જીવ અને મનુષ્ય, સયતાસંયતિ સમુચ્ચય જીવ, મનુષ્ય, તિહુઁચ, અસંયતિ સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ મહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. નાસંયતિ નાઅસંયતિ નાસયતા સંયતિ જીવ અને સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ ખડુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી.
૩ર
૮. કાયદ્વાર :
ગૌતમ : હું ભગવન્ ! જીવ કષાયની અપેક્ષાએ ચરમ છે કે અચરમ ?
મહાવીર ઃ હે ગૌતમ! સકષાયી ક્રાધકષાયી યાવત્ લાભકષાયી સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, ખડુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અકષાયી જીવ અને સિદ્ધ એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. મનુષ્ય (અકષાયી મનુષ્ય) એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે,
૯ જ્ઞાનદ્વાર –
ગૌતમ : હું ભગવન્ ! જ્ઞાનની અપેક્ષાએ જીવ ચરમ છે કે અચરમ છે ?
મહાવીર : હું ગૌતમ ! સમુચ્ચય જ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની સમુચ્ચય જીવ ૧૯ દંડક અવધિજ્ઞાની સમુચ્ચય જીવ ૧૬ દંડક, મનઃ પવજ્ઞાની સમુચ્ચય જીવ અને મનુષ્ય એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ બહુજીવ અપેક્ષાએ ચરમ પશુ છે, અચરમ પણ છે. કેવળજ્ઞાની સમુચ્ચય જીવ અને સિદ્ધ એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. મનુષ્ય (કેવળજ્ઞાની) એક જીવ અપેક્ષા મહુજીવ અપેક્ષાએ ચરમ છે, અચરમ નથી.
સમુચ્ચય અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની સમુચ્ચય જીવ ૨૪ દંડક, વિભાગનાની સમુચ્ચય જીવ ૧૬ દંઢક એક જીવ અપે