________________
ચરમ અચરમને વિચાર ભગવતી શ ૧૮ ૩. ૧
૩૭૧
નાસની નાઅસ”ની સમુચ્ચય જીવ સિદ્ધ એક જીવ અપેક્ષાએ મહુજી અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. મનુષ્ય (કેવળીની અપેક્ષાથી) એક જીવ અપેક્ષાએ મહુજીવ અપેક્ષાએ ચરમ છે, અચરમ નથી.
૫. લેશ્યાદ્વારઃ
ગૌતમ : હે ભગવન્ ! શું જીવ લેફ્સાની અપેક્ષાએ ચરમ છે કે અચરમ છે ?
મહાવીર : હૈ ગૌતમ ! સલેશી સમુચ્ચય જીવ ૨૪ દંડક કુષ્ણ લેશી, નીલલેશી, કાપાતલેશી સમુચ્ચય જીવ ૨૨ દંડક, તાલેશી સમુચ્ચય જીવ ૧૮ દંડક, પદ્મલેશી, શુલલેશી સમુચ્ચય જીવ૩ ૬ ડી એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે, અલેશી સમુચ્ચય જીવ અને સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ ખડુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. અલેશી મનુષ્ય એક જીવ અપેક્ષાએ મહુજીવ અપેક્ષાએ ચરમ છે, અચરમ નથી.
૬. દૃષ્ટદ્વાર
ગૌતમ : હૈ ભગવન્ ! શું જીવ સમદષ્ટિની અપેક્ષાએ ચરમ છે કે અચરમ છે ?
મહાવીર : હૈ ગૌતમ ! સમદૃષ્ટિ સમુચ્ચય જીવ ૧૯ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ, અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. સમદૃષ્ટિ સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે ચરમ નથી. મિથ્યાર્દષ્ટિ સમુચ્ચય જીવ ૨૪ ઈંડક, મિશ્રસૃષ્ટિ સમુચ્ચય જીવ ૧૬ ઈંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે.
સચતદ્વાર :
ગૌતમ ઃ છે કે અચરમ ?
ભગવન્ ! જીવ સયત ભાવની અપેક્ષાએ ચરમ