________________
૩૭૦
૨. આહારકદ્વાર :
શ્રી ભગવતી ઉપક્રમ
ગૌતમ : હું ભગવન્ ! શુ' જીવ આહારક ભાવની અપેક્ષાએ
ચરમ છે કે અચરમ છે ?
મહાવીર : હે ગૌતમ ! આહારક સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ મહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અનાહારક જીવ અને સિદ્ધ એક જીવ અપે ક્ષાએ અને અહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. ૨૪ દંડકના જીવ એક અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ ખડુજીવ અપેક્ષાએ ચરમ પણ છે. અચરમ પણ છે.
૩. ભવીદ્વાર :
ગૌતમ : હે ભગવન્ ! શુ' જીવ ભવસિદ્ધિકની અપેક્ષાએ ચરમ છે કે અચરમ છે ?
મહાવીર : હૈ ગૌતમ ! ભવસિદ્ધિક એક જીવ અપેક્ષાએ મહુજીવ અપેક્ષાએ ચરમ છે. અચરમ નથી. ૨૪ ઈંડકમાં એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે. અચરમ પણ છે. અભવસિદ્ધિક સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. નાલવસિદ્ધિક નાઅભવસિદ્ધિક જીવસિદ્ધ અપેક્ષાએ બહુજીવ એક અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી.
૪. સ`ગીદ્વાર :
ગૌતમ : હે ભગવન્ ! શું જીવ સંજ્ઞી ભાવની અપેક્ષાએ ચરમ છે કે અચરમ છે ?
મહાવીર : હે ગૌતમ! સ`જ્ઞી સમુચ્ચય જીવ ૧૬ દંડક અને સ'ની સમુચ્ચય જીવ ૨૨ દડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ, બહુ જીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પશુ છે,