________________
દેવતાના શસ્ત્ર ભગવતી શ. ૧૪ ઉં. ૩
પ
મહાવીર : હૈ ગૌતમ ! કરે છે ?
મહાવીર : હે ભવગન ! અસુરકુમાર દેવ કયા કારણથી વરસાદ
કરે છે ?
મહાવીરઃ હૈ ગૌતમ ! તીર્થંકર ભગવાનના જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણના મહોત્સવના નિમિતે વરસાદ કરે છે. એ રીતે ૧૩ દંડક દેવતાનું કહેવું.
ધ્રુવતાનાં શસ્ત્ર
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૪, ૩ ના અધિકાર
ગૌતમ : હે ભગવાન્ ! મહાકાય (મેટા પરિવારવાળા), મેાટા શરીરવાળા દેવતા શું ભાવિતાત્મા અણુગારની વચ્ચેાવચ્ચ થઇને જાય છે?
મહાવીર : હૈ ગૌતમ ! કાઇ જાય છે, કોઇ જતા નથી.
ગૌતમ : હે ભગવન્ ! એનું શું કારણુ ?
મહાવીર : હે ગૌતમ ! દેવ એ પ્રકારના છે. માયીમિથ્યાષ્ટિ અને અમાયી સમદષ્ટિ. માયી મિથ્યાદૃષ્ટિ દેવ ભાવિતાત્મા અણુગારને દેખીને વંના કરતા નથી, નમસ્કાર કરતા નથી, સત્કાર કરતા નથી. યાવત્ પર્યું પાસના કરતા નથી. એ કારણથી ભાવિતાત્મા અણુગારની વચ્ચેાવચ્ચ થઇને જાય છે. આમાયી સમદૃષ્ટિ દેવ ભાવિતાત્મા અણુગારને દેખીને –દેખતાં વંદના કરે છે, નમસ્કાર કરે છે, સત્કાર કરે છે, સન્માન કરે છે યાવત્ પયુ પાસના કરે છે. આ કારણે ભાવિતાત્મા અણુગારની વચ્ચેાવચ્ચ થઇને જતા નથી. એ રીતે, ૧૩ દંડક O દેવતા માટે કહેવું.
O વચ્ચેાવચ્ચ થઇને જવાનું કાર્ય ફક્ત દેવામાં જ થઇ શકે છે. નરક અને પૃથ્વીકાયિક આદિ જીવા માટે થઈ શકતુ નથી. માટે અહી' કત દેવતાના જ
કડક કહ્યા છે.