________________
૩૨૪ .
બો ભગવતી ઉપર ગૌતમ હે ભગવન્ ! નારકીના નેરિયાઓમાં કેટલા પ્રકારના ઉન્માદ લાભે છે?
મહાવીર હે ગૌતમ! બન્ને પ્રકારના ઉન્માદ લાભે છે તેવી જ રીતે, ૨૪ દંડકમાં બન્ને પ્રકારના ઉન્માદ લાભે છે.
ગૌતમ હે ભગવન ! એનું શું કારણ ?
મહાવીર: હે ગૌતમ! દેવતા નેરિયાઓ ઉપર અશુભ પુગલ ફેકે છે જેનાથી નેરિયાઓને યક્ષવેશ ઉન્માદની પ્રાપ્તિ થાય છે. એ રીતે ઔદારિકના ૧૦ દંડક કહેવા. ૧૩ દંડકના દેવતામાં મહાદ્ધિવાળા દેવ અલ્પઝદ્ધિવાળા દેવ ઉપર અશુભ પુદ્ગલ ફેકે છે, જેનાથી અલ્પઅદ્ધિવાળા દેવને યક્ષાવેશ ઉન્માદની પ્રાપ્તિ થાય છે. મેહનીય ઉન્માદની પ્રાપ્તિ ૨૪ દંડકમાં મેહનીય કર્મના ઉદયથી હોય છે.
વર્ષ અને તમસ્કાય ગતમ : હે ભગવાન્ ! વરસાદ કઈ રીતે થાય છે?
મહાવીર ઃ હે ગૌતમ ! વર્ષાકાળમાં અથવા તીર્થકર ભગવાનના જન્મ મહોત્સવ આદિમાં શકેન્દ્ર દેવેન્દ્ર જ્યારે વરસાદ કરવાની ઈચ્છા કરે છે ત્યારે અત્યંતર પશ્ચિદાના દેવોને બોલાવે છે. અર્થાતર પરિષદવાળા દે મધ્યમ પરિષદને દેવેને બોલાવે છે. મધ્યમ પરિષડવાળા દેવે બહારની પરિષદવાળા દેવને બેલાવે છે. બહારની પરિષદાવાળા દેવ બહાર બહારના દેવેને બેલાવે છે. બહાર બહારના દેવ આભિગિક દેવેને બોલાવે છે. આભિગિક દેવ વરસાદ કરવાવાળા દેને બેલાવે છે. પછી તે વરસાદ કરવાવાળા દેવ વરસાદ વરસાવે છે–કરે છે.
ગૌતમ ઃ હે ભગવન્! અસુરકુમાર વૃષ્ટિ કરે છે?