________________
૭૧૨
ભગવતી ઉ૫કમ
આકારે છે. અધેલેકને આકાર ત્રિપાઈ આકારે છે. તિવ્હલેકને આકાર ઝાલરના આકારે છે. ઉર્વલકને આકાર મૃદંગ (લક)ના આકારે છે. અલોકને આકાર પિલા ગેળા આકારે છે. ૬ અ૯પબહુવૈદ્વાર :
ૌતમ : હે ભગવન ! અલેક તિર્થોમાં કેણ કોનાથી વિશેષ અધિક છે?
મહાવીરઃ હે ગૌતમ! સર્વથી થડે તિર્થીક છે, એનાથી ઉદ્ઘલેક અસંખ્યાત ગણે છે. એનાથી અલેક વિશેષાધિક છે.
યોગ શ્રી ભગવતી સૂવ શ. ૧૩ ઉ. ૭ ને અધિકાર
ગૌતમ : હે ભગવન! શું ભાષા આત્મારૂપ (જીવરૂપ) છે કે અન્યરૂપ (પુદ્ગલરૂપ) છે ?
મહાવીરઃ હે ગૌતમ! ભાષા આત્મારૂપ નથી, પરંતુ પુદ્ગલરૂપ છે.
ગૌતમ? હે ભગવન ! શું ભાષા રૂપી છે કે અરૂપી છે?
મહાવીર : હે ગૌતમ! ભાષા (પુગલરૂપ હોવાથી) રૂપી છે, અરૂપી નથી.
ગૌતમઃ હે ભગવન્ ! શું ભાષા સજીવ છે કે અજીવ છે? મહાવીરઃ હે ગૌતમ! ભાષા સજીવ નથી, અજીવ છે.
@ ઉપરોકત પ્રશ્નનો આશય એ છે કે જીવદાર ભાષાનો પ્રયે ગ હોય છે તથા ભાષા જીવના બંધ અને મોક્ષનું કારણ છે. એટલે જીવનો ધર્મ હોવાથી ભાષા જીવ છે, શું એવું કહી શકાય ? અથવા ભાષા જીવ નથી. શું એમ કહી શકાય? કેમકે ભાષા શ્રોતેંદ્રિય દ્વારા ગ્રહણ થાય છે. એટલે મૂર્ત (રૂપી) સ્વરૂપ છે. ભાષામૂર્ત (રૂપી) હોવાથી જીવથી જુદી ( ભિન્ન) છે. કેમ કે જીવ અમૂર્ત (અરૂપી) છે. એ પ્રકારની શંકાથી એ પ્રશ્ન કર્યો છે. જેને ઉત્તર એ છે કે ભાષા જીવ નથી. કેમકે તે પુદ્ગલરૂપ છે.