SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અવગાઢાદિ ભગવતી શ ૧૩ ૬–૪. ૩૧૧ મહાવીર : હે ગૌતમ! કોઇ જીવ એમ કરવા સમથ† નથી. પરંતુ દીપક પ્રકાશના દૃષ્ટત .. મુજબ અનંતા જીવ અવગાહેા છે. ૩ અહુસમદ્રાર : ગૌતમ : હે ભગવન્ ! લેકના પ્રદેશેાની વૃદ્ધિ અને હ્રાનિ રહિત ખરાબર ભાગ કયાં છે ? લેાકને સૌથી સાંકડો ભાગ કયાં છે? મહાવીર : હે ગૌતમ ! આ રત્નપ્રભ પૃથ્વીની ઉપરની નીચેન જે લઘુ પ્રતર છે ત્યાં લેાકને સમભાગ છે. } અને અહીંયાં લેકના સૌથી સાંકડો ભાગ છે. ૪ વિષમદ્રાર : ગૈતમ : હે ભગવન્ ! લેાકના વક્રભાગ કયાં છે ? મહાવીર : હૈ ગૌતમ ! પાંચમા બ્રહ્મદેવલે કના પ્રિતરની પાસે લેાકના વક્રભાગ છે. ૫ લાસ સ્થાનઢાર : ગૈતમ : હે ભગવન્ ! લેકના સંસ્થાન આકાર કેવા છે ? મહાવીર : હે ગૌતમ ! લેાકના આકાર ઊલટા રાખેલ શરાવલાની ઉપર એક સીધા રાખેલ શરાલા ઉપર ઊલટા રાખેલ શરાવલાના []જેમ કેાઈ ફૂટાગર શાળા હોય, તે અંદર બહારથી લીંપી છે, તે ચારે તરફથી ઢાંકેલ છે અને તેનું દ્વાર પણ બંધ છે. એ કૂટાગર શાળાની તદ્દન મધ્યમાં એક, બે, ત્રણ ભાવત્ એક હાર દીવા પ્રગટાવ્યા હોય. હે ગૌતમ ! શુ એ સમયે એ દીવાઓના પ્રકાશ પરસ્પર મળીને તથા સ્પર્શ કરી એકબીજાની સાથે એકરૂપ થઈ જાય છે ? હા ભગવન્ ! એકરૂપ થઇ જાય છે. હે ગૌતમ ! એ દીપકાના એ પ્રકાશ પર શુ કાઇ પુરુષ ઊભા રહી શકે ? બેસી શકે ? સૂઇ શકે? હે ભગવન્! કોઈ પુરુષ એમ કરી શકતેા નથી. પરંતુ એ પ્રકાશમાં અનતછવ રહ્યા છે એ પ્રકરે ધર્માસ્તિકાયાદિમાં પણ અનતા જીવ રહેલા છે. એ બન્ને ખુડાગ (નાના) પ્રતરાથી શરૂ થઈ ઉપર અને નીચે પ્રતરાની વૃદ્ધિ થઇ છે. એ ખુડાણ (નાના) પ્રતર તિતિલેકના સંભવે છે. કેમ કે તિષ્કંલાક ૧૮૦૦ યાજનના છે. ૮ રુયક પ્રદેશેાથી ૯૦૦ યાજન ઉપર અને ૯૦૦ યોજન નીચે છે. એ બન્ને પ્રતર સૌથી નાના છે. તત્ત્વ ફેવળી ગમ્ય
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy