SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ ચૈાગ ભગવતી શ–૧૩ ૩૭ ૩૧૭ ગૌતમ : : હે ભગવન્ ! શું ભાષા જીવ છે કે અજીવ ? મહાવીર : હૈ ગૌતમ ! ભાષા જીવ નથી, જીવ છે, ગૌતમ : હે ભગવન્ ! શુ` ભાષા જીવાને હોય છે કે અજીવાને હાય છે ? મહાવીર : હું ભાષા જીવાને હોય છે, અજીવાને હોતી નથી. ગૌતમ: હે ભગવન્ ! ખેલતા પહેલાં ભાષા કહેવાય છે. માલતી વખતે ભાષા કહેવાય છે કે મેલ્યા પછી ભાષા કુંડેવાય છે? મહાવીર : હૈ ગૌતમ ! ખેલવાની પહેલાં ભાષા કહેવાતી નથી, ખેલ્યા બાદ પણ ભાષા કહેવાતી નથી, પરંતુ ખેલતા સમયે ભાષા કહેવાય છે. ગૌતમ : હે ભગવન્ ! શું ખેલતા પહેલાં ભાષા ભેદન થાય છે? યા ખેલ્યા બાદ ભાષા ભેદન થાય છે કે ખેલતી વખતે ભાષાનું ભેદન થાય છે ? મહાવીર : હૈ ગૌતમ! ખેલવાની પહેલાં ભાષા (પુદ્ગલ)ના ભેદન નથી થતા, એલ્બા બાદ પશુ ભેન નથી થતા, પરંતુ ખાલતી વખતે ભાષાનું ભેદન થાય છે. ગૌતમ : હું ભગવન્ ! ભાષા કેટલા પ્રકારની છે? મહાવીર : હૈ ગૌતમ ! ભાષા ચાર પ્રકારની છે– સત્યભાષા, અસત્યાષા, સત્યમૃષા ભાષા (મિશ્ર ભાષા) અસત્યમૃષાભાષા (સત્ય પશુ નહિ, અસત્ય પણ નહિ– વ્યવહાર ભાષા). * ગાતમ : હે ભગવન્ ! શું મન આત્મા છે કે અન્ય છે? મહાવીર : હૈ ગૌતમ ! મન આત્મા નથી, અન્ય છે. અજીવાને મન હાતું નથી. ગૌતમ : 'હે ભગવન્ ! મનરૂપી છે કે અરૂપી છે? ૪૦
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy