________________
૨૮૩
ઉત્પન સંખ્યા વિષે ભગવતી શ. ૧૩ ઉં. ૧- બેલ લાભે નહિ. (અસંજ્ઞી, સ્ત્રી વેદ, નપુંસક વેદ) સર્વ બેલેના દેવતા અસંખ્યાતા લાભે છે.
ચારઅનુત્તરવિમાનમાં સદા લાભ અપેક્ષાએ ૩૩ બેલેની નિયમા, ૮ બેલેની ભજના (બીજા દેવલોક પ્રમાણે) ૮ બેલ લાભે નહિ (કૃષ્ણપક્ષી, અસંસી, અભવી, મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, સ્ત્રીવેદ, નપુંસક વેદ) સર્વ બેલેના દેવતા અસંખ્યાતા લાભે છે.
સર્વાર્થસિદ્ધમાં સત્તા (સદા લાભે) અપેક્ષાએ ૩૨ બેલની નિયમા. ૮ બેલની ભજના (બીજા દેવલોક પ્રમાણે). ૯ બેલ લાભ નહિ (આઠ બોલ ચાર અનુત્તર વિમાન પ્રમાણે અને એક અચરમ-૯). સર્વ બેલેના દેવતા સંખ્યાતા લાભે.
નોંધ :- નારકીથી લઈ આઠમા દેવલેક સુધી ઊપજતા અને અવનમાં જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા એજનના વાસમાં રહેવાનાં સ્થામાં) સંખ્યાતા અને અસંખ્યાતા જનનાં રહેવાનાં સ્થાનમાં અસંખ્યાતા કહેવા. સત્તામાં ૧-૨-૩ કહેવા નહિ. (સંખ્યાના જનના વાસમાં સંખ્યાતા કહેવા અને અસંખ્યાતા એજનના વાસમાં અસંખ્યાતા કહેવા) નવમા દેવલોકથી પાંચ અનુત્તર વિમાન સુધી ઊપજતા અને
અવતામાં જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા અને અસંખ્યાત જનના વાસમાં સંખ્યાતા કહેવા. સત્તામાં (સદા લાભમાં) સંખ્યાના જનના વાસમાં સંખ્યાતા કહેવા અને અસંખ્યાતા જનના વાસમાં અસં
ખ્યાતા કહેવા, એટલી વિશેષતા છે કે-(૧) નેઈદ્રિય (મનના ઉપગવાળા) (૨) અનંતપન્નક, (૩) અનંતરાવગઢ, (૪) અનંતરાહારક, (૫) અનંતરપર્યાપ્તક, એ ૫ બેલ જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા ઊપજે છે અને સંખ્યાતા એવે છે અને સદા લેભમાં A સંખ્યાતા રહે છે.
જ સર્વાર્થસિદ્ધ વિમાન એક લાખ યોજનાનો લાંબે પહોળો હોવાથી સંખ્યાતા યોજન વિસ્તારવાળો હોય છે. આ - A ૧ નેઈદ્રિય (મનના ઉપયોગવાળા), ૨ અનંતરપપન્નક, ૩ અનંતરાવગાઢ ૪ અનંતરાહારક, ૫ અનંતરાપર્યાપ્તક–એ પાંચ બેલ નવમા દેવકથી પાંચ અનુત્તર વિમાન સુધી સત્તા અપેક્ષાએ તુરત ઉત્પન્ન થયા હોવાથી અને