SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ - શ્રી ભગવતી ઉ૫મ અનંતપપત્ત, અનંતરાવગઢ, અનંતરાહારક, અનંતરપર્યાપ્તા=૯) ૨ બેલ લાભે નહિ. (સ્ત્રીવેદ, પુરુષવેદ) સર્વ બેલેના નેરિયા - અસંખ્યાતા લાભે છે. - બીજી નારકીથી સાતમી નારકી સુધી સત્તા (સદા લાભ) અપેક્ષાએ ૩૮ બોલની નિયમો. ૮ બેલની ભજન (પહેલી નારકીમાં હ કહા એમાંથી અસંસીને છોડવું) ત્રણ બેલ લાભે નહિ. (અસલી, સ્ત્રી, પુરુષદ) સર્વ બેલેના નેરિયા અસંખ્યાતા લાભે છે. ભવનપતિ, વાણવ્યંતરમાં સત્તા (સદા લાભે) અપેક્ષાએ ૩૯ બોલની નિયમા, ૯ બેલની ભજન (અસી, ક્રોધ, માન, માયા, નિઇન્દ્રિય, અનંતરપપન્ન, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતરપર્યાપ્તા=૯) એક બેલ લાભે નહિ (નપુંસક વેદ). સર્વ બેલેના દેવતા અસંખ્યાતા લાભે છે. તિષી, પહેલા, બીજા દેવલેકમાં સત્તા (સદા લાભે) અપેક્ષાએ ૩૯ બેલની નિયમા, ૮ બેલની ભજના. (ક્રોધ, માન, માયા, ઈદ્રિય, અનંતરો પપઘ, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતરાપર્યાપ્ત ૮) ૨ બેલ લાભે નહિ (અસંજ્ઞી અને નપુંસકવેદ). સર્વ બેલેના દેવતા અસંખ્યાતા લાભે છે. ત્રીજા દેવલથી નવેયક સુધી સત્તા (સદા લાભે) અપેક્ષાએ ૩૮ બેલની નિયમા, ૮ બેલની ભજન (બીજા દેવલોક મુજબ) ૩ < સંખ્યાત એજનના નરકાવાસમાં સંખ્યાત નેરિયા લાભે છે, અને અસંખ્યાત એજનના નરકાવાસોમાં અસંખ્યાત નેરિયા લાભે છે. ૪ અસંસીની ભવનપતિ, વાણુવ્યંતરમાં ભજના બતાવી છે તે પછી નપુસકદ પણ એમાં સંભવે છે તે પછી નપુંસક વેદને નિષેધ કેમ કર્યો ? આ શંકા થઈ શકે છે પરંતુ અસંસી અવસ્થા થોડા સમયની–અંતર્મુહૂર્ત માત્રની હોય છે, એટલે નપું સદની વિવક્ષા કરી નથી. ભગવતી સૂત્ર શ. ૩૦ . ૧માં પણ સમદષ્ટિ વિકલૅન્દ્રિયમાં ક્રિયાવાદી, વિનયવાદી હોવાનો નિષેધ કર્યો છે. કેમકે એમાં વિશિષ્ટ સમ્યક્ત્વનો અભાવ છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy