________________
શ્રી ભગવતી ઉપભ
૮. અભિધ્યા-અદૃઢ આગ્રહ અર્થાત્ ચલાયમાન ચિત્તની સ્થિતિ, પેાતાના નિશ્ચયથી ડગી જવું.
૪૮
૯. આશ ́સના–પેાતાની ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિની ઇચ્છા કરવી. ૧૦. પ્રાર્થના-ખીજાને માટે ઇષ્ટ વસ્તુની માગણી કરવી. ૧૧. વાલપનતા પેાતાની ઇષ્ટ વસ્તુને માગવા માટે બીજાની ખુશામત કરવી, ચાપલુસી કરવી, અત્યંત ખેલીને પ્રાર્થના કરવી.
૧૨. કામાશા-ઇષ્ટરૂપ અને શબ્દની પ્રાપ્તિની ઇચ્છા કરવી, ૧૩. ભાગાના–ન્ટિંગ ધ આદિની પ્રાપ્તિની ઈચ્છા કરવી. ૧૪. જીવિતાશા-જીવવાની અભિલાષા કરવી.
અભિલાષા કરવી.
૧૫. મરણુાશા–વિપત્તિના સમયમાં મરવાની ૧૬. નદિરાગ-પેાતાની પાસે રહેલી ઋદ્ધિ પર રાગ કરવા.
ઈચ્છા આદિ સવ લાભનાં કાર્ય છે અથવા એ સ લેાલનાં એક અથવાળાં નામ છે. એ ધાદિ ૫૩ એલેામાં ૫ વ, ૨ ગંધ, ૫ રસ, ૪ સ્પર્શ છે.
રૂપી અરૂપીના એલ
ભગવતી શ. ૧૨ ૬. ૧ ના અધિકાર
ગાથા : કમ્મટે પાવઠાણા ય, મણુ વય જોગાય કમ-દંડે; સુહુમ ૫એસિ ખંધે, એ સવે ચઉ ફાસા.
અથ-કમ ૮(૧) જ્ઞાનાવરણીય, (૨) દશનાવરણીય, (૩)વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગૌત્ર, (૮) અંતરાય, અઢાર પાયસ્થાનક [૧] પ્રાણાતિપાત, [૨] મૃષાવાદ, [૩] અદત્તાદાન [૪] મૈથુન, (૫) પરિગ્રહ. [૬] ક્રોધ, [૭] માન, (૮) માયા, (૯) àાલ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલેશ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પિશુન,(૧૫) પરપરિવાદ, (૧૬) રતિ-સ્મૃતિ, (૧૭) માયાતૃષા (૧૮) મિથ્યા દર્શન, શલ્ય અઢાર, કુલ ૨૬, (૨૭) મનજોગ, (૨૮) વચનયોગ, (૨૯) કામ ણુ શરીર તે, (૩૦) સૂક્ષ્મ પ્રદેશી સ્ક ંધ એ ૩૦ એલરૂપી