________________
રૂપી અપરંપીના બેલ ભગવતી શ૧૨. ઉ–૧.
૨૪૯ ચઉસ્પશી છે. તેમાં ૧૬-૧૬ બેલ લાભે. તે પાંચ વર્ણ (1) કાળે (૨) નીલે (૩) રાતે (૪) પીળે, (૫) છે. બે ગંધ તે (૧) સુરભિગંધ (૨) દુરભિગંધ. પાંચ રસ તે (૧) તીખે, (૨) કડ, (૩) કસાયેલ, (૪) ખાટ, (૫) મીડો, ચાર પશે તે (૧) શીત, (૨) ઉષ્ણ, (૩) લુખે, અને (૪) નિષ્પ તે ૧૬ બેલ લાભ. ગાથાઃ ઘણુ તણું વાય, ઘને દધિ, પુઢવિસતેવ સત નિરીયાણું.
અસંખેજ દિવ, સમુદા, કલ્પા શેવીજજા અણુરા સિદ્ધિ.. અર્થ: (૧) ઘનવાત, (૨) તનુવાત, (૩) ઘને દધિ, પૃથ્વી સાત, (૧૦) (૧૧) અસંખ્યાત દ્વીપ, (૧૨) અસંખ્યાત સમુદ્ર, બાર દેવલોક, નવરૈવેયક (૩૩), પાંચ અનુત્તર વિમાન (૩૮), સિદ્ધશિલા ૩૯ તથા
ગાથા : ઉરાલીયા ચઉદેહા. પિગલકાય, છ દશ્વ લેસાય,
- તહેવ કાય જોગેણં,એ સણું અઠ્ઠ ફાસા,
અર્થ: (૪૦) દારિક શરીર, (૪૧) વૈકિય શરીર. (૪૨) આહારક શરીર, (૪૩) તૈજસ શરીર, એ ચાર શરીર, (૪૪) પુદ્ગલાસ્તિકાયને બાદર કંધ, છ દ્રવ્ય, લેશ્યા [કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પવ, ગુલ] [૫૦], [૫૧] કાય મેગ, એ સઘળા ૫૧ બેલ રૂપી આઠ શું છે.. તેમાં ૨૦-૨૦ બેલ લાભ, તે પાંચ વર્ણ, બે ગંધ ૭. પાંચ રસ ૧૨ અને આઠ સ્પર્શ તે [૧) શીત; [૨] ઉષ્ણ, [૩) લખે, [૪] સ્નિગ્ધ, [૫] ભારે, [૬] હળવે, [9] કર્કશ અને, [૮] સુંવાળે એ ૨૦ બેલ લાશે. - ગાથા : પાવ ઠાણું વિરઈ, ચઉ ચ9 બુદ્ધિ ઉગેહે,
સન્ના ધમ્મથી પંચ ઉદાણું, ભાવ લેસ્સા તિદિઠીય. - ! અર્થ અઢારે પાપસ્થાનકની વિરતિ [પાપસ્થાકથી નિવૃત) ૧૮, ચાર બુદ્ધિ તે [૧] ઔતિકા, [૨૦] કામિયા, [૨૧] વિનયા, [૨૨] પરિમિયા, ચાર મતિ તે [૨૩] અવગ્રહ, (૨૪) ઈહા, (૨૫) અવાય, [૨૬] ધારણા, ચાર સંજ્ઞા તે, (૨૭) આહાર સંજ્ઞા, (૨૮) ભય સંજ્ઞા, (૨૯) મૈથુન સંજ્ઞા, (૩૦) પરિચય સંજ્ઞા, (૩૧) ધર્માસ્તિકાય, (૩૨) અધર્માસ્તિકાય, (૩૩) આકાશાસ્તિકાય, (૩૪) કાળ, (૩૫) જીવાસ્તિકાય, પાંચ ઉઠાણ તે (૩૬) ઉત્થાન, (૩૭) કર્મ, (૩૮) વીર્ય, (૩૯) બલ, (૪૦) પુરુષાકાર