SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયના ૫૩ બેલ ભગવતી શ. ૧૨. ઉ. ૫ ૨૪૭ ૯જીહ્મતા-બીજાને ઠગવા માટે ધીરે ધીરે કાર્ય કરવું. ૧૦. કિહિવષ-માયાથી આ ભવમાં કિલિવષી દેવ સરખા થવું છે - ૧૧. આદરણત–માયા કપાઈ કરી કોઈને આદર કરે તે આદરણુતા અથવા આચરણુતા–બીજાને ઠગવા માટે વિધવિધ પ્રકારની કિયાં કરવી તે આચરણતા. ૧૨. ગૂહનતા–પિતાના સ્વરૂપને છુપાવવું. : ૧૩. વંચાતા-(વંચકતા) બીજાને ઠગવું. ૧૪. પ્રતિકુંચનતા-બીજા મારફત સરળ ભાવથી કહેલા વચનનું ખંડન કરવું. - ૧૫. સાતિગ-ઉત્તમ દ્રવ્યમાં હલકાં દ્રવ્ય અથવા ખોટાં દ્રવ્ય મેળવવાં. * ઉપધિ આદિ માયાનાં કાર્ય છે અથવા એ સર્વે માયાનાં એક અર્થવાળાં નામ છે. (૪) લેભ-લાભને બંધ કરવાવાળા કર્મને લેભ કહે છે. લેભનાં ૧૬ નામ છે. ૧. લેભ-લાભનું સામાન્ય નામ. ૨. ઈચ્છા-અભિલાષા. ૩. મૂચ્છ-જે વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે એની રક્ષા કરવાની નિરંતર અભિલાષા. * ૪. કાંક્ષા-જે વસ્તુ પ્રાપ્ત થઈ નથી, એને પ્રાપ્ત કરવાની ઈચ્છ) કરવી. ૫. ગૃદ્ધિ-પ્રસ વસ્તુમાં આસકિત ભાવ. ૬. તૃષ્ણ--અતૃપ્તિ અર્થાત્ અધિકાધિક વસ્તુઓને પ્રાપ્ત કરવાની ઇચ્છા તથા પ્રાપ્ત વસ્તુ કદી નાશ ન થાય એવી ઈચ્છા રાખવી. : ૭. ભિધ્યા-વિષયેનું ધ્યાન રાખવું, એકાગ્રતા.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy