________________
પુદગલ પરાવર્ત ભગવતી શ. ૧૨ ઉ. ૪
૪ ત્રિસ્થાનક દ્વાર ૧ એક જીવે કયા કયા રથાને ક્યાં કયાં પુદ્ગલ પાવત કર્યા, કયા ક્યા પુદ્ગલ પરાવર્ત કરશે (૨) બહુ જીવે ક્યા કયા દંડકમાં, ક્યા ક્યા પુદ્ગલ પરાવર્ત કર્યા?
૧ એક વચને-તે એકે ય જીવે નારકપણે દારિક પુદ્ગલ પરાવર્ત કર્યું નથી, કરશે નહિ. વૈક્રિય પુદ્ગલ પાવર્ત કર્યું” છે. અને કરશે. જે કરશે તે જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત કરશે. એમ તૈજસ પુદ્ગલ પરાવર્ત, કામણ પુદ્ગલ પરાવર્ત યાવત્ શ્વાસોશ્વાસ પુદ્ગલ પાવત કર્યા, ને હવે પછી કરશે. તે ઉપર પ્રમાણે એમ અસુરકુમારપણે પૃથ્વીપણે યાવત્ વૈમાનિકપણે પૂર્વ ઔદારિક પુદ્ગલ પરાવર્ત, વૈક્રિય પુદ્ગલ પરાવર્ત યાવત્ શ્વાસે શ્વાસ પુદ્ગલ પરાવર્તન કર્યા ને કરશે. તેમાં સમજવાનું એ છે કે જે દંડકમાં જે જે પુગલ પરાવર્ત હોય તે કરે. ન હોય તે ન કરે). એક નૈરયિક જીવે ૨૪ દંડકમાં રહી સાત-સાત (હોય તે હા, નહિ તે ના) પુદગલ પરાવર્ત કર્યા તે ૨૪x૭=૧૬૮ થયા. તે એમ જ વસ દંડકને જીવ જેવીસ દંડકમાં રહી, સાત સાત પુદ્ગલ પરાવર્ત કરે તે ૧૬૮૪૨૪=૪૦૩૨ પ્રશ્ન પુદ્ગલ પરાવર્તન થાય છે.
૨ બહુવચન: તે સર્વ જીવે નૈરયિકપણે દારિક પુદગલ પરાવર્ત નથી કર્યું. અને નૈરયિકપણે કરશે પણ નહિ. વૈક્રિય પુગલ પરાવર્ત યાવત્ શ્વાસે શ્વાસ પુદગલ પરાવર્ત કર્યા અને કરશે. એમ જે. અસુરકુમારપણે પૃથ્વીપણે યાવત્ વૈમાનિકપણે જે જે ઘટે તે તે પગલે પરાવર્ત સાત-સાત કર્યા, અને કરશે. પૂર્વ પ્રમાણે આ વિષયના પણ ૪૦૩૨ પ્રશ્ન થાય છે.
૩. કયા કયા દંડકમાં પુદ્ગલ પરાવર્ત કર્યા. તે સર્વે જીવે . પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પચેન્દ્રિય ને મનુષ્ય એ દશ. દંડકમાં ઔદારિક પુદગલ પરાવર્ત અનંત અનંતવાર કર્યા. ૧ નરયિક, ૧૦ ભવનપતિ, ૧૨ વાયુકાય; ૧૩ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્ત ૧૪ સંસી મનુષ્ય પર્યાપ્ત, ૧૫ વાણુવ્યંતર, ૧૬ તિષી, ૧૭ વૈમાનિક ૩૧
થ -
-
-