________________
શ્રી ભગવતી ઉપક્રમ
૮. ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવત: છત્રના અસંખ્યાત પરિણામ છે તે પ્રથમ પરિણામે મરે, પછી વચમાં ગમે તેટલા વખત ગયા પછી બીજા પરિણામે, એમ અનુક્રમે ત્રીજા પરિણામે, ચેાથા પરિણામે એમ અસંખ્ય પરિણામ મરી મરી પૂર્ણ કરે.
ઇતિ ગુણુદ્વાર
૨૪૦
ત્રીજો સંખ્યા દ્વાર
(૧) પુદ્ગલ પરાવત : સ જીવે કેટલા કર્યાં. (૨) એક વચનેએક જીવે ૨૪ દડકમાં કેટલા પુદ્ગલ પરાવત કર્યાં. (૩) બહુ વચને– સ જીવે ૨૪ દંડકે કેટલા પુદ્ગલ પરાવત કર્યાં ?
તેજસ
૧. સર્વાં જીવે ઔદારિક પુદ્ગલ પરાવત, વૈક્રિય પુદ્ગલ પરાવત, પુદ્ગલ પરાવત એ સાતે પુદ્ગલ પરાવત અનંત અનંતવાર કર્યાં.
૨. એક વચને–તે એક જીવે–એક નારક જીવે ઔદારિક પુદ્ગલ પરાવત વૈક્રિય પુદ્ગલ પરાવત એ સાતે પુદ્ગલ પરાવત અતીત (ગયા) કાળે અનંત અન ંતવાર કર્યાં, ભવિષ્ય કાળે કોઇ પુરુષ (જે મેાક્ષ જશે તે) પરાવ કરશે નહિ, કાઇ કરશે, જે કરશે તે જઘન્ય ૧-૨-૩ પુદ્ગલ પાવત કરશે ઉત્કૃષ્ટ અનંત કરશે એમ ભવનપતિ વગેરે ૨૪ દંડકના એકેક જીવે સાત પુદ્ગલ પરાવત ગયા કાળે અનંત કર્યાં. કેટલાક (જેઓ મેક્ષ જશે તેએ) ભવિષ્ય કાળે પુદ્ગલ પરાવત કરશે નહિ. જે કરશે તે ૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત કરશે. સાત પુદ્ગલ રાવ, ૨૪ દંડક સાથે ગણુતાં ૧૬૮ પ્રશ્ન થાય.
૩. બહુ વચને–તે સ` જીવે સ નારક જીવે પૂર્વ કાલે ઔદાકિ પુદ્ગલ પરાવત એ સાતે પુદ્ગલ પરાવતાં અનંત–અનંત કર્યાં. ભવિષ્યકાળે ઘણાએ અનંત કરશે એમ જ ૨૪ દંડકના બહુ જીવાએ અનંત પુદ્ગલ પરાવત કર્યાં ને ભવિષ્યકાળમાં કરશે. તેના પણ ૧૬૮ (પ્રશ્ન) થાય છે.
૭+૧૬૮+૧૬૮=૩૪૩ પ્રશ્ન થાય છે.