________________
૨૪૨
શ્રી ભગવતી ઉપમ
એ ૧૭ દડકમાં સત્ર જીવે વૈક્રિય પુદ્દગલ પરાવ અનંત અને તવાર કર્યાં. ૨૪ દંડકમાં તેજસ પુદ્ગલ પરાવત, કાણુ પુદ્દગલ પરાવત, શ્વાસાન્ધાસ પુદ્ગલ પરાવત સર્વ જીવે અનંત અનંતવાર કર્યા. ૧૪ નૈષિક દેવના દંડક, ૧૫ સની તિયંચ પંચેન્દ્રિય, ૧૬ સંજ્ઞી મનુષ્ય એ ૧૬ ૪'ડકમાં સર્વ જીવે મન પુદ્ગલ પરાવત અનંત અનંતવાર કર્યાં. પાંચ એકેન્દ્રિય વિના ૧૯ ઈંડકમાં સર્વ જીવે વચન પુદ્ગલ S પરાવત અન’તવાર કર્યાં એ ૧૩૪ પ્રશ્ન થાય છે. ત્રણે સ્થાનકના ૧૯૮ પ્રશ્ન થાય છે. ઇતિ ત્રિસ્થાનક દ્વાર.
555
૫ કાળદ્વાર
અનંત ઉત્સર્પિણી અનંત અવસર્પિણી જાય ત્યારે એક ઔદાારક પુદ્દગલ પરાવત થાય. એમ વૈક્રિય પુદ્ગલ પરાવત એટલેા કાળ જતાં થાય છે. સાતે પુદ્ગલ પરાવમાં અન ંત અનંત કાળચક્ર વહી જાય છે. કાળદ્વારની ઉપમા
કાળ (વખત) સમજવાને દૃષ્ટાંત આપે છે. તેમાં પ્રથમ પરમાણુથી શરૂ કરે છે. પરમાણુ તે ઝીણામાં ઝીણા રજકણુ, તે રજકણુ અતીન્દ્રિય (ઇન્દ્રિયથી અગમ્ય) છે. જેના ભાગ, ખંડ કે કટકો કાઇ પણ, શસ્ત્રથી કે કા' પણ રીતે થઇ શકે નહિ. ઘણા જ ઝીણા સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવા જે ભાગ તે પરમાણુ એ (૧) અનંત સૂક્ષ્મ પરમાણુએ એક વ્યવહાર પરમાણુ થાય. (૨) અનંત વ્યવહાર પરમાણુએ એક ઉષ્ણુ સ્નિગ્ધ પરમાણુ થાય. (૩) અનંત ઉષ્ણુ સ્નિગ્ધ પરમાણુએ એક શીત સ્નિગ્ધ પરમાણુ થાય. (૪) માડ શીત રિનગ્ધ પરમાણુએ એક રણ થાય. (૫) આઠ ઉ રેણુએ એક ત્રસરેણુ થાય. (૬) આઠ ત્રસરજીએ એક રથરેણુ થાય (૭) આઠ થરેણુએ દેવ-ઉત્તરકુરુ મનુષ્યના એક વાલાગ્ર થાય. (૮) તે આઠ વાલાગે હરિ-રમ્યક વષઁના મનુષ્યના
અસખ્ય સમયે એક આવલિકા, સખ્યાત આવલિકાએ, ઉશ્વાસ, સખ્યાત આવલિકાએ એક નિશ્વાસ, એ મળી એક પ્રાણ, સાતપ્રાણે એકસ્તાક (જ્સ-થાડા વખત), સાત સ્તાકે—એક લવ (એ કાષ્ઠાનું માપ), છ લવે એક મુદ્દત, ત્રીસ મુદ્દત અહારાત્રિ, ૧૫ અહારાત્રિએ એક પક્ષ, બે પક્ષે માસ, બાર માસે એક વ