________________
* શ. ૧૪-૧૯ - શ્રમણ નિગ્રંથના સુખની તુલ્યતાને અધિકાર, જેમ જેમ દીક્ષા પર્યાય વધતી જાય છે તેમ તેમ નિગ્રંથનું સુખ ઉપર ઉપરના દેવેના સુખથી વધારે થાય છે. જેમકે બાર માસની દીક્ષાપત્ય યવાળા શ્રમણ નિર્ચથનું સુખ અનુત્તર વિમાનના દેના સુખથી અધિક હોય છે.
શ. ૧૪ ઉ. ૧૦ - કેવળી અને સિદ્ધ કેવળજ્ઞાનની અપેક્ષાએ સરખા છે. અને સર્વજ્ઞ છે. પણ કેવળજ્ઞાની ઉત્થાન-કર્મ–બળ-વીર્યપુરુષાકાર પરાક્રમ સહિત છે કે જે સિદ્ધમાં નથી !
શ. ૧૬ ઉ. ૧ અવિરતિ અને પ્રમાદના કારણે ૨૪ દંડકના જે અધિકરણું છે. અધિકરણના અભિઘાતથી અચેતવાયુ ઊપજે છે. જેના હેલાથી સચેત-વાયુકાયની હિંસા થાય છે.
શ. ૧૬ ઉ. ૨ શકેન્દ્રજીના સ્વામીપણાને પ્રશ્ન. તેમણે શ્રમણ નિગ્રંથને અવગ્રહ માટે આપેલી આજ્ઞા. ગૌતમસ્વામીએ કેન્દ્રજી સંબંધી પૂછેલા પ્રશ્નો. કેન્દ્રજી ચરમ છે. ઉઘાડા મેઢે (હાથ આદિથી મુખ ઢાંક્યા વગર) ભાષા બેલવી તે પાપમુકત છે.
* શ. ૧૬ ઉ. ૪૪ શ્રમણ નિર્ચનાં કર્મો ધૂળ, શિથિલ તથા નિક્તિ થયેલાં લેવાથી શીઘ્ર નાશ પામે છે. નારકીનાં કર્મો ગાઢ અને ચીકણું હેવાથી અત્યંતવેદના અનુભવવા છતાં નિર્જરા અને નિર્વાણુરૂપ ફળ મળતું નથી.
. શ. ૧૬ ઉ. ૬ સ્વપ્નાને અધિકાર સ્વપ્નના પ્રકાર અને ફળ અર્ધનિદ્રામાં મન ઘૂમે ત્યારે સ્વપ્ન આવે. સંવૃત્તને સત્ય સ્વપ્ન આવે. સ્વપ્નના ૫ ભેદ. તેના કર પ્રકારમાં ૪૨ સામાન્ય અને ૩૦ મહાફળવાળા હોય છે. તેમાનાં ૧૪ સ્વપ્ન તીર્થકરની માતાને આવે છે. અને ચકવતિની માતાને અસ્પષ્ટ આવે છે. તેમાંનાં ૭ વાસુદેવની માતાને આવે છે. અને ૪ બળદેવની માતાને આવે છે. મંડલિકની માતાને આવે છે. મહાવીર સ્વામીની