________________
શ. ૧૪ છે. ૭ દેવતાઓને વિનય અને શસ્ત્ર ઉપગ નારકી, સ્થાવર અને વિરલેન્દ્રિયમાં વિનયને અભાવ, નારદીમાં અશુભ પગલે પરિણમન.
શતક ૧૪–. ૫ - વાટે વહેતા જીનું અગ્નિ વધે થઈને જવું. નારકી, દેવતા, સ્થાવર, વિગલેન્દ્રિય, તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યને અનુભવ.
શતક ૧૪-6. ૬ - નારકી આહાર–આહાર-પરિણમન-નિસ્થિતિનું કારણ નિમિત્ત કર્મ-કર્મથી અન્ય પર્યાય-વિચીદ્રવ્ય-અવીચિદ્રવ્યને આહાર, એવી રીતે ર૩ દંડકનું સમજવું.
શ. ૧૪ ઉ. ૭ - તુલ્યને અધિકાર તેના છે ભેદ:- (૧) દ્રવ્ય તુલ્ય-એ પરમાણુ યુગલ બીજા પરમાણુ યુગલની સાથે તુલ્ય. (૨) મેવતુલ્ય એક સરખા ક્ષેત્ર જેમકે એક આકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલ દ્રવ્ય બીજા એક આકાશ પ્રદેશમાં રહેલા મુદ્દગલ દ્રવ્યની સાથે ક્ષેત્રથી તાય (તે બને આકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલેની સંખ્યા ભિન્ન હેય (૩) કાળ તુલ્ય – એકસમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્ય એકસમયની સ્થિતિવાળા બીજા પુદ્ગલ દ્રવ્યની સાથે કાળથી તુલ્ય છે. (૪) ભવતુલ્યાજેમ નારકી બીજા નારકી સાથે ભવથી તુલ્ય (૫) ભાવ તુલ્યના બે ભેદ(8) અજીવ ભાવ જેમકે એક ગુણ કાળા વર્ણના પુદ્ગલ એક ગુણ કાળા વર્ણના બીજા પુદ્ગલ સાથે ભાવ તુલ્ય. (I) જીવ ભાવ તેના છ ભેદ અહીં દયિક ભાવ ઔદ્રયિક ભાવની સાથે તુલ્ય છે. એમ બીજા ભાવમાં સમજવું. (૬) સંસ્થાન તુલ્ય તેના બે ભેદ– અજીવ સં. અને છવ સં. તેમાં અજીવ સં. ના પાંચ ભેદ અને જીવસંસ્થાનના ૬ ભેદ. અહીં પણ સરખા સંસ્થાનવાળા સાથે તુલ્ય છે :
ગૌતમને આશ્વાસન - તમે ઘણા કાળથી મારી સાથે રહેલા છે અને બન્ને સિદ્ધ થઈશું અનુત્તર વિમાનવાસી દેવેએ અનંતમને દ્રવ્ય વર્ગણાઓને યરૂપ પ્રાપ્ત કરી છે અને વ્યાપ્ત કરી છે.