________________
છદ્મસ્થ અવસ્થાની છેલ્લી રાત્રિના પાછલા પહેરમાં ૧૦ સ્વપ્ન આવ્યાં. તે જ ભવે અથવા બીજે ભવે મોક્ષ જનારને કદાચ સ્વપ્ન આવે તેવાં ૧૪. સ્વપ્નો છે.
શ. ૧૬ ઉ. ૮:- મહર્થિક દેવને પણ એક પ્રવેશ અશક્ય છે.
શ. ૧૭ ઉ. ૨ - ૯૯ બેલને અધિકાર, ૧૮ પાપમાં પ્રવૃત્તિ + ૧૮ પાપની નિવૃત્તિ + ૬૦ બુદ્ધિ આદિ = ૯૬.
.: સંયત વિરત જીવ ધર્મમાં. અસંયત અવિરત અધર્મમાં
અને સંયતાસંયત જીવ ધમધર્મમાં સ્થિત છે. શ્રમપંડિત છે. શ્રમણે. પાસક બાલપંડિત છે. જે જીવે એક પણું જીવના વધની વિરતિ કરી છે. તે એકાંત બાલ નથી પણ બાલપંડિત છે. ૯૬ બેલમાં પ્રવૃત્તિ કરતે જીવ તે જ જીવાત્મા છે.
શ. ૧૭ ઉ. ૩ ચલણું.
શૈલેશી અવસ્થામાં આત્મા અત્યંત સ્થિર થાય છે. એટલે પર પ્રગ વિના કંપતા નથી. પાંચ કંપન (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ–ભાવ, ભવ) ચાર દ્રવ્યકંપન (ચાર ગતિના જીવ) પાંચે કંપનના દરેકના ચાર ચાર ભેદ-૨૦ બેલમાં જીવ ત્રણે કાળમાં છે.
શ. ૧૭ ઉ. ૬ થી ૧૧ તથા શ. ૨૦ ઉ. ૬ પૃથ્વીકાય. અપકાય અને વાયુકાયના ઊપજવાના ૧૧૧૦ અલાવા.
શ. ૧૮ ઉ. ૧ પ્રથમ–અપ્રથમનાં જીવાદિ ૧૪ દ્વાર, ચરમ * અચરમને વિચાર તેનાં જીવાદિ ૧૪ દ્વાર.
શ. ૧૮ ઉ. ૬ માકંદિપુત્ર અણગારના પ્રશ્નો–બંધ-દ્રવ્ય અને ભાવ. તેમાં દ્રવ્ય-પ્રયોગ તથા સ્વાભાવિક, પ્રવેગ જઘન્ય દ્રવ્ય બધુ તે શિથિલ અને ગાઢ.