________________
- ત્રણ જાગરિક ભગવતી શ ૧૨ ૧-૧
" રર૩ ભગવન કહે છે ગૌતમ! જાગરિકા ત્રણ પ્રકારની કહી છે. (૧) ધર્મ જાગરણ, (૨) અધર્મ જાગરણું અને, (૩) સુદબુ જાગરણું.
તેમાં પ્રથમ ધર્મ જાગરણના ચાર ભેદા (૧) આચારધર્મ, (૨) ક્રિયા ધર્મ, (૩) દયા ધર્મ અને, (૪) સ્વભાવધર્મ. છે તેમાં પ્રથમ આચાર ધર્મના પાંચ ભેદ (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને, (૫) વીર્યચાર : - તેમાં જ્ઞાનાચારના ૮ ભેદ દર્શનાચારના ૮ ભેદ, ચાસ્ત્રિ ચારના ૮ ભેદ, તપાચારના બાર ભેદ અને વીર્યાચારના ત્રણ ભેદ એવી રીતે ૩૯ ભેદ થયા.
જ્ઞાનાચારના ૮ ભેદઃ (૧) જ્ઞાન ભવાને વખતે જ્ઞાન ભણવું. (૨) જ્ઞાન લેતાં વિનય કરે. (૩) જ્ઞાનનું બહુમાન કરવું. (૪) જ્ઞાન ભણતાં યથાશકિત તપ કરવું. (૫) અર્થ તથા ગુરુને ગેપવવા નહિ (૬) અક્ષર શુદ્ધ. (૭) અર્થ શુદ્ધ (૮) અક્ષર–અર્થ અને શુદ્ધ, ભણે | દશનાચારના ૮ ભેદઃ (૧) જૈન ધર્મમાં શંકારહિતપણું (૨)પ્રાખંડ ધર્મની વાછારહિતપણું (૩) કરણીના ફળનું સંદેડરહિતપણું (૪) પાખંડીના આડંબર દેખી મૂઝાય નહિ (૫) સ્વધર્મની પ્રશંસા કરે (૬) ધર્મથી પડતાને સ્થિર કરે (૭) સ્વધર્મની ભક્તિ કરે. (૮) જેનું ધર્મને અનેક રીતે દિપાવે. કૃષ્ણ-શ્રેણિકની પરે
* ચારિત્રાચારના ૮ ભેદ: (૧) ઈર્ષા સમિતિ (૨) ભાષાસમિતિ (૩) એરણ સમિતિ () આયાણ-ભંડ-મત્ત-નિખેવણ સમિતિ (૫) ઉચ્ચાર–પાસવ@–ખેલ-જલ–સંઘાણ પરિઠાવણિયા સમિતિ. (૬) મનસૃપ્તિ (૭) વચનગુણિ (૮) કાયમિ.
તપાચારના બાર ભેદઃ છ બાહ્ય અને છ આયંતર એ બાર,
છ બાહ્ય તપનાં નામ ઃ (૧) અણસણ (૨) ઉદરી (૩) વતિસંક્ષેપ (૪) રસપરિત્યાગ (૫) કાયક્લેશ (૬) ઈદ્રિયપ્રતિસલીનતા.
આયંતર તપના ભેદ (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવચ (૪લકઝાય (૫) ધ્યાન (૬) કાસગ.