________________
રહર
શ્રી ભગવતી ઉપમા
ત્રણ જાગરિકા ભગવતી શ. ૧૨. ઉ. ૧ને અધિકાર - શ્રી વીર ભગવાનને ગૌતમ સ્વામી પૂછતા હતા કે હે ભગવન્! જાગરિકા કેટલા પ્રકારે કહી છે? છે. (૮) મુહૂર્ત-૭૭ લવ કે ૩૭૭૩ પ્રાણુનો એક મુહૂર્ત થાય છે. (૯) અહોરાત્રિ ત્રીસ મુહૂર્તની એક અહેરાત્રિ થાય છે. (૧૦) પક્ષ—પંદર અહોરાત્રનો એક પક્ષ થાય છે. (૧) માસ–બે પક્ષનો એક માસ થાય છે. (૧૨) ઋતુ-બે માસની એક ઋતુ થાય છે. (૧૩) અયન-ત્રણ ઋતુઓને એક અયન થાય છે. (૧૪) સંવત્સર (વર્ષ) બે અયનનું એક સંવત્સર થાય છે. (૧૫) યુગ-પાંચ સંવત્સર એક યુગ થાય છે. (૧૬) વર્ષ શત-વીસ યુગને એક વર્ષ શત (સો વર્ષ) થાય છે. (૧૭) વર્ષ સહસ્ત્ર-દશ વર્ષ શાને એક વર્ષ સહસ્ત્ર (એક હજાર વર્ષ) થાય છે. (૧૮) વર્ષ શત સહસ્ત્ર–સો વર્ષ સહસ્ત્રને એક વર્ષ શત સહસ્ત્ર (એક લાખ વર્ષ) થાય છે. (૧૯) પૂર્વાગ–ચોરાશી લાખ વર્ષને એક પૂર્વાગ થાય છે. (૨૦) પૂર્વ-પૂર્વાગને ચોરાશી લાખથી ગુણવાથી એક પૂર્વ થાય. (૨૧) ગુટિતાંગ-પૂર્વને ચોરાશી લાખથી ગુગુવાથી એક ગુટિતાંગ થાય છે. (૨૨) ગુણિત-ગુટિતાંગને ચોરાશી લાખથી ગુણવાથી એક ગુટિત થાય છે.
એ પ્રકારે આગળની પહેલાની રાશિને ૮૪ લાખથી ગુણવાથી ઉત્તરોત્તર રાશિઓ બને છે તે આ પ્રકારે છે: (૨૩) અંડણે (અટટાંગ) (૨૪) અડડે (અ) (૨૫) અવયંગે (અવવાંગ) (૨૬) અવવે (અવવ) (૨૭) હુયંગે (હુહુકાંગ) (૨૮) દુહુએ (હુહુક) (૨૯) ઉપલંગે (ઉત્પલાંગ) (૩૦) ઉપલે (ઉત્પલ) (૩૧) પઉમંગે (પદ્માંગ) (૩૨) ૫ઉમે (પદ્ય) (૩૩) નલિઅંગે (નલિનાંગ) (૩૪) નલિઐ (નલિન) (૩૫) અચ્છણિ પુરંગે (અચ્છનિ–પૂરાંગ) (૩૬) અચ્છનિપુરે (અચ્છનિંપૂર) (૩૭) અયિંગે (અયુતાંગ) (૩૮) અઉ (૩૯) નયિંગે (નયુતાંગ) (૪૦) નઉએ (યુત) (૪૧) પયિંગે (પ્રયુતાંગ) (૨) પ૩એ (પ્રયુત) (૪૩) ચૂલિયંગે (ચૂલિકાંગ) (૪) ચૂલિએ (ચૂલિકા) (૪૫) સીસ પહેલીયંગે (શીર્ષ પ્રહેલીકાંગ) (૪૬) સીસ પહેલિયા (શીર્ષ પ્રહેલિકા),
શીર્ષ પ્રહેલિકા ૧૯૪ અંકની સંખ્યા છે. ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫ ૭૮૭૩૫૬૯૯૭૫૬૯૬૪૦૬૨૧૮૯૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬ આ ચોપન આંકડા ઉપર ૧૪૦ મીંડાં લગાડવાથી શીર્ષ પ્રહેલિકા સંખ્યાનું પ્રમાણ આવે છે. અહીં સુધી કાળ ગણિતનો વિષય મનાય છે. એનાથી આગળ પણ કાળનું પરિણામ બતાવ્યું છે. પરંતુ તે ઉપમાનો વિષય છે. ગણિતનો નથી. જેમ કે પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદગલ પરાવર્તન, ભૂતકાળ, ભવિષ્યકાળ, સર્વકામ (સવ્વહાકાળ)