________________
૨૧૬
-
શ્રી ભગવતી ઉપક્રમ
' ગૌતમ: હે ભગવદ્ ! અલેકના એક આકાશ પ્રદેશ પર જીવ છે કે જીવના દેશ છે કે જીવના પ્રદેશ છે? અજીવ છે, અજીવના દેશ છે કે અજીવના પ્રદેશ છે?
મહાવીરઃ હે ગૌતમ! જીવ નથી, જીવના દેશ નથી, જીવને પ્રદેશ નથી, અજીવ નથી, અજીવના દેશ નથી, અજીવના પ્રદેશ નથી. ફકત એક અજીવને પ્રદેશ છે. તે અનંત અગુરુલઘુ ગુણથી સંયુક્ત છે. સર્વ આકાશને અનંત ભાગ છે. - ગૌતમ ! હે ભગવન્! દ્રવ્યથી અલેકમાં શું છે ?
મહાવીરઃ હે ગૌતમ ! અનંતા જીવ દ્રવ્ય છે, અનંતા અજીવ દ્રવ્ય છે, અનંતા જીવ-અજીવ દ્રવ્ય છે.
એ રીતે તિચ્છલકને કહે. એ રીતે ઉદ્ઘલેકને કહે. એ રીતે સમુચ્ચય લેકનું કહેવું ગૌતમ ઃ હે ભગવન! દ્રવ્યથી અલે કમાં શું છે?
મહાવીરઃ હે ગતમજીવ દ્રવ્ય પગ નથી, અજીવ દ્રવ્ય પણ નથી. જીવ-અજીવ દ્રવ્ય પણ છે. ફક્ત એક અજીવનો એક દેશ છે તે પણ અનંત અગુરુલઘુ ગુણથી સંયુકત છે. યાવત્ સર્વ આકાશને અનંતમે ભાગ ન્યૂન છે.
શીતમઃ હે ભગવન્! અલેક કાળની અપેક્ષાએ કયારથી છે?
મહાવીર ! હે કૌતમ! અધલોક કાળની અપેક્ષ એ આદિ-અંત રહિત છે. (અનાદિ અનંત છે) યાવત્ નિત્ય છે.
એ રીતે તિઔલેક કહે. એ રીતે ઉદ્ઘલેક કહે. એ રીતે લેક કહે એ રીતે અલોક કહે.