________________
લોક ભગવતી શ–૧૧. ઉ–૧૦.
૨૧૫
અગુરુલઘુ, અનંત અગુરુવઘુ ગુણેથી સંયુક્ત સર્વ આકાશને અનંતમે ભાગ ઊણે–એ છે. - ગૌતમ: હે ભગવદ્ અલેકના એક આકાશ પ્રદેશ પર જીવ છે કે જીવને દેશ છે કે જીવને પ્રદેશ છે ? અજીવ છે કે અજીવને દેશ છે કે અજીવને પ્રદેશ છે? : મહાવીરઃ હે ગૌતમ! જીવ નથી. જીવના દેશ છે, જીવના પ્રદેશ છે, અજીવ છે, અજીવના દેશ છે, અજીવના પ્રદેશ છે જીવન ભાંગા ૨૩, અજીવન ભાંગા ૯. સર્વ મળી ૩૨ ભાંગા થાય છે. એક એકેદ્રિયના બહુ દેશ (૧) બહુ એકેંદ્રિયના બહુ દેશ, એક બેઈદ્રિયને એક દેશ, (૨) બહુ એ કેદ્રિયને બહુ દેશ, બહુ બેઈટ્રિયેના બહુ દેશ એ રીતે (૨) તેઈદ્રિયના, ૨ ચૌરેંદ્રિયના, ૨ પંચંદ્રિયના, ૨ અનિન્દ્રિયની એ ૧૧ ભાંગા થયા. એક એકેન્દ્રિયના બહુ પ્રદેશ, (૧) બહુ એકેંદ્રિયના બહુ પ્રદેશ, એક બેઈદ્રિયના બહુ પ્રદેશ, (૨) બહુ એકેંદ્રના બહુ પ્રદેશ, બહુ બેઈદ્રિયના બહુ પ્રદેશ એ રીતે તેઈદ્રિયના, ૨ ચૌરેંદ્રિયના, ૨ પચેંદ્રિયના કહેવા. ૧ બહુ એકેદ્રિયના બહુ પ્રદેશ, એક અનિદ્રિયને એક પ્રદેશ, ૨ બહુ એકેંદ્રિયના બહુ પ્રદેશ, એક અનિદ્રિયના બહુ પ્રદેશ. ૩ બહુ એકેંદ્રિયના બહુ પ્રદેશ, બહુ અનિન્દ્રિમાં બહુ પ્રદેશ. એ પ્રદેશ અપેક્ષાએ ૧૨ ભાંગા થયા. જીવ અપેક્ષાએ સર્વ ૨૩ ભાંગા થયા. ધર્માસ્તિકાયના સ્કંધ નથી, ધર્માસ્તિકાયને દેશ અને પ્રદેશ એક, એ રીતે બે ભાંગા અધર્માસ્તિકાયના કહેવા. પાંચમે અદ્ધા સમય. એ પાંચ ભાંગા અરૂપીને થયા. અને ચાર રૂપી પુગલના-સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ. એ અજીવના ૯ ભાંગા થયા. દેશના ૧૧, પ્રદેશના ૧૨ અને અજીવના ૯ એ સર્વ મળી ૩૨ ભાંગા થયા.
આ રીતે તિøલેકના એક પ્રદેશમાં ૩૨ ભાંગા કહેવા.
આ રીતે ઉદ્ઘકના એક પ્રદેશમાં ૩૧ ભાંગા (કાળ છેડીને) કહેવા.
એ રીતે સમુચ્ચય લેકના એક પ્રદેશમાં ૩૨ ભાંગ કહેવા.
-
ક