________________
લોક ભગવતી શ. ૧૧ ઉ. ૧૦
૨૧૭
E. * *
ગીતમઃ હે ભગવન્! અલેકમાં ભાવની અપેક્ષાએ શું છે?
મહાવીર ઃ ગૌતમ! અનંતા વર્ણ પર્યાય, અનંતા ગંધ પર્યા, અનંતા રસ પર્યાય, અનંતા સ્પર્શ પર્યાય, અનંતા અગુરુલઘુ પર્યાય, અનંતા ગુરુલઘુ પર્યાય છે.
એ રીતે તિસ્થલેક કહે, એ રીતે ઉર્વક કહે. એ રીતે લેક કહે. ગૌતમ: હે ભગવન ! અકાકાશમાં ભાવની અપેક્ષાએ શું છે?
મહાવીરઃ હે ગૌતમ! વ પર્યાય નથી. યાવત્ સ્પર્શ પર્યાય પણ નથી, ફક્ત એક અજીવને દેશ છે, તે પણ અનંતા - અગુરુલઘુ ગુણથી સંયુક્ત છે. સર્વ આકાશથી અનંતમા ભાગે જૂન છે. . . - ગૌતમ? હે ભગવન ! લેક કેટલે મોટો છે?
મહાવીરઃ હે ગૌતમ ! યથા દષ્ટાંત-મેટી દ્ધિવાળા છ દેવતા આ જંબુદ્વીપના મેરુપર્વતની ચૂલિકાની ચારે તરફ ઊભા રહે નીચે ચાર દિશાકુમારી દેવીએ હાથમાં બલિપિંડ લઈને જબુદ્વીપની જગતી પર ચારે દિશામાં બહારની તરફ મોઢું કરીને ઊભી રહે. પછી તે દેવીઓ એક સાથે બલિપિંડને બહાર ફેંકે, એ સમયે એ છ દેવતાઓ માંથી કોઈ પણ એક દેવતા ચારે બલિપિંડેને નીચે પડવા દે નહિ હાથમાં ગ્રહણ કરી લે. એવી શીધ્રગતિવાળા તે યે દેવતાઓ લેકનું માપ કરવા માટે છે એ દિશાઓમાં (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિાનું ઉપર, નીચે) જાય. એ દિવસે એ સમયે એક ગાથાપતિને હજાર વર્ષની આયુષ્યવાળે એક બાળક ઉત્પન્ન થયે. બાદમાં એ બાળકનાં માતાપિતા મરી ગયાં. એટલા સમયમાં પણ તે દેવતા લેકના અંતને પ્રાર્સે કરી શક્યા નહિ. આ બાળકનાં હાડકાં, હાડકાંની મીજા નાશ થઈ ગઈ તે પણ તે દેવે લેકને અંત પામી શક્યા નહિ. એ બાળકનીસાતે પેઢી સુધી કુળવંશને નાશ થઈ ગયે તે પણ દેવતા લેકને રમત
ક