________________
૧૯૮
શ્રી ભગવતો ઉપક્રમ
જાય. તિહુઁચમાં જાય તે એકેન્દ્રિયમાં જાય. મનુષ્યમાં જાય ત સમૂČિમ મનુષ્યમાં જાય. દેવમાં જાય તા જ્યાતિષીમાં જાય.
નરક પ્રવેશનકના અલ્પમહેઃ
(૧) સવથી ઘેાડા સાતમી નરક પ્રવેશનક (ર) તેથી છઠ્ઠી નરક પ્રવેશનક અસંખ્યાત ગુણા (૩) તેથી પાંચમી નરક પ્રવેશનક અસંખ્યાત ગુણા (૪) તેથી ચેાથી નરક પ્રવેશનક અસંખ્યાત ગુણા (૫) તેથી ત્રીજી નરક પ્રવેશનક અસંખ્યાત ગુણા (૬) તેથી ખીજી નરક પ્રવેશનક અસંખ્યાત ગુડ્ડા (૭) તેથી પહેલી નરક પ્રવેશનક અસંખ્યાત ગુણા.
તિયચ પ્રવેશનકના અલ્પમઃ
(૧) સર્વથી થાડા પંચેન્દ્રિય તિય`ચ પ્રવેશનક (ર) તેથી ચૌરન્દ્રિય પ્રવેશનક વિશેષાધિક, (૩) તેથી તેન્દ્રિય પ્રવેશનક વિશેષાધિક (૪) તેથી એઇન્દ્રિય પ્રવેશનક વિશેષાધિક (૫) તેથી એકેન્દ્રિય પ્રવેશનક વિશેષાધિક
મનુષ્ય પ્રવેશનકના અલ્પમર્હુત્વ.
(૧) સર્વાંથી ઘેાડા ગર્ભજ મનુષ્ય પ્રવેશનક (૨) તેથી સમૂમિ મનુષ્ય પ્રવેશનક અસખ્યાત ગુણા.
દૈવ પ્રવેશનકના અલ્પમર્હુત્વઃ
(૧)સથી થેાડા વૈમાનિક દેવ પ્રવેશનક (૨) તેથી ભવનપતિ દેવ પ્રવેશનક અસ`ખ્યાત ગુણા (૩) તેથી વાણવ્યંતરદેવ પ્રવેશનક અસખ્યાત ગુણા (૪) તેથી જ્યાતિષીદેવ પ્રવેશનક સંખ્યાત ગુણા.
ચાર ગતિના સાથે અલ્પમહેઃ
(૧) સવથી ઘેાડા મનુષ્ય પ્રવેશનક (૨) તેથી નરક પ્રવેશનક અસંખ્યાત ગુણા (૩) તેથી દેવ પ્રવેશનક અસંખ્યાત ગુડ્ડા (૪) તેથી તિય ચ પ્રવેશનક અસંખ્યાત ગુણા.
લેાક શાશ્વત છે તે માટે નરકાઢિ ૨૪ દંડકના જીવ સ્વયમેવ ઉત્પન્ન થાય છે. તે વાત શ્રમણુ ભગવાન શ્રી મહાવીર સ્વામી કેવળજ્ઞાન દ્વારા સ્વયમેવ જાણે છે