________________
સપરાયબંધને અધિકાર
શ. ૮. ઉ. ૧૦ :- આઠ કર્મ પ્રકૃતિ અને તેને અરસપરસ સંબંધ. શ્રુતશીલના ચાર ભાંગા, આરાધનાના ત્રણ ભેદ, અને તે દરેકના ત્રણ ત્રણ ભેદ, તેમને અરસપરસ સંબંધ અને તેનું ફળ, તે ઉપર બે પરિશિષ્ટથી ખુલાસે.
પ૬ અંતરદ્વીપના યુગલિક મનુષ્યનું વર્ણન; તે શ. ૯. ઉ. ૩ થી ૨૮ માં અને શ. ૧૦ ઉ. ૭ થી ઉ. ૩૪ સુધીમાં છે. . શ. ૯ ઉ. ૩૧ - અચ્ચા અને સચિા કેવળીને અધિકાર.
શ. ૯ ઉ. ૩૨ – ગાંગેય અણુગારના ભાંગા.
શ. ૯ ઉ. ૩૪ - ઘાતક પુરુષની ક્રિયા પૃથ્વિકાચના શ્વાસોશ્વાસ, અને તેમાં થતી ક્રિયા, વાયુકાયને લગતી ક્રિયા. * શ. ૧૦ ઉદેશે ૧ – દશ દિશા, તેનાં નામ, કયાંથી નીકળી, દિશા વિદિશામાં જીવ અજીવન ભાંગા.
શ. ૧૦ ઉ. ૩ - દેવલેકમાં દેવતાની જવા આવવાની રીત, બાર પ્રકારની ભાષા.
શ. ૧૧ ઉ. ૧સિલકમલને અધિકાર. . શ. ૧૧ ઉ. ૧૦ - લેકના પ્રકાર, ક્ષેત્રલેકના ભેદ, અને તેની વિગત, આકાર (સંસ્થાન) ૩ લેકમાં જીવ-અજીવના ભાંગા, અને ભાવઆશ્રી વર્ણાદિ પાંચ, અગુરુલઘુ પર્યાય અને ગુરુલઘુ પર્યાય સર્વ અનંત, લેક અલેક કેટલા મેટા ? |
. શ. ૧૧ ઉ. ૧૧ - સુદર્શન શેઠની પૃચ્છા કાળના ૪ પ્રકાર (પ્રમાણ, આયુષ્ય, મરણ અઠ્ઠા) . . ૧૨ ઉ. :- ત્રણ જાચિકાને અધિકાર ( ધર્મ–અધર્મ સુખ જાગરણ). ધર્મ જાગરણ ( આચાર-કિયા-દયા-સ્વભાવધર્મ). આચારધર્મના ૫ ભેદ અને તેના પેટભેદ ૩૯ કિયાધર્મના ૭૦ ભેદ