________________
શ. ૮. ઉ. ૧ - જીનાં નવ દ્વાર અને તેને લગતા ભેદ, સર્વ મળી પ્રગસ પુલના ૮૮૬૨૫ ભેદ.
ત્રણ પ્રકારના પગલે અને દરેકના પાંચ પાંચ ભેદ. શ. ૮. ઉ. ૨ :- જાતિ અને કર્મ આશીવિશ્વના દો."
જીવના ૨૧ દ્વારમાં જ્ઞાન-અજ્ઞાનની વહેંચણી. તેમાં માં લબ્ધિદ્વાર છે. તેમાં જ્ઞાન -દર્શન–ચારિત્ર-ચારિત્રાચારિત્ર-દાન-લાભભેગ-ઉપભેગ-વીર્ય–ઇન્દ્રિય એ દસ લબ્ધિવાળા જેમાં જ્ઞાન-અજ્ઞાનની વહેંચણું. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના પય અને તે પીને અલ્પબહુવ. પાંચ જ્ઞાનને વિષય, કોની કેટલી સ્થિતિ, આંતરુ અને અલ્પબહુવ.
શ. ૮. ઉ. ૫ – આજીવિકમતના સાધુના પ્રશ્નનો જવાબ. સાર:-સામાયિકમાં બેઠેલા શ્રાવકે મમત્વ ભાવને ત્યાગ કર્યો નથી.
શ. ૮. ઉ. ૬ :–આલેચનાને અધિકાર. તેમાં દેષ લાગ્યા પછી આરાધના માટે થયેલે નિગ્રંથ આરાધક છે.
શ્રમણ-અશ્રમણને પ્રતિલાલવાનું ફળ. અન્ય સ્થિવરેને માટે ગ્રહણ કરેલ, આહારાદિની ઉપભોગ વિધિ.
સાધુને દાન દેવામાં અલ્પપાપ ને મહાનિર્જરા કયારે થાય તેને ખુલાસો.
શ. ૮. ઉ. ૭ – અન્યતીર્થિકના આક્ષેપને જવાબ દેવાનું શરૂ કરી દીધેલ હોય તે દીધેલું કહેવાય. યત્નાપૂર્વક જવામાં હિંસા મથી * ગતિના પાંચ પ્રકાર છે. . . . . .
શ. ૮. ઉ, ૮ – ઈરિયાવહી બંધને અધિકાર, તેના ભાગ વગેરે, પ્રત્યેનીકના પ્રકાર, પાંચ વ્યવહારને ખુલાસે, ૨૨ પરિષહ, કયા કર્મના ઉદયમાં કેટલા પરિષહ આવે.
} શ. ૮. ઉ. ૯ :- પાંચ શરીર પ્રગબંધ (દેશબંધ–સર્વબંધ) ને અધિકાર. . પ્રયાગબંધ અને વિશ્વસાબંધને અધિકાર