________________
કર દેષરહિત આહાર ગ્રહણ કરે. કેવળ સંચમના નિર્વાણ માટે સ્વાદ કર્યા વગર આહાર ગ્રહણ કરે !
સામાયિકમાં બેઠેલા પ્રાવકને સાંપરાયિકી ક્રિયા લાગે છે જેના વધના પશ્ચિક્ખાણ હોય તેમને બીજું કામ કરતા અકસ્માત કેઈને લાગી જાય તે વ્રતમાં અતિચાર ન લાગે !
શ. ૭ઃ ઉદ્દેશે ૨ – જીવ અજીવના જ્ઞાન વગરનું પચ્ચખાણું દુપચ્ચકખાણ છે. પ્રત્યાખ્યાનના મૂળગુણ ( આશ્રવનિધ) ઉત્તરગુણેના ભેદને સમજ તથા પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની જેની સમજ, આપેલ છે.
વા, ૭. ૬, ૩- વનસ્પતિને આહાર-તેની તારતમ્યતા, આહારની રીત, મૂળ-કંદ, બીજ, વગેરે કયા જીવથી વ્યાપેલા છે? ગ્રીષ્મ ઋતુમાં ઉષ્ણુ નિવાળા જીવની બહુઉત્પત્તિ.
લેશ્યાઓ સાથે અ૫ વા મહાકર્મની અપેક્ષાઓ, વેદના અને નિર્જરામાં ભેદ છવદ્રવ્યથી શાશ્વત અને પર્યાયથી અશાશ્વત વગેરે બતાવ્યું છે.
શ. ૭. ઉ. ૫ – ખેચર આદિ તિર્યચપંચેન્દ્રિયની નિ–વેદ, લેશ્યા, દષ્ટિ, જ્ઞાન-અજ્ઞાન, ગ ઉપયોગસ્થિતિ-ગતિ-સમુઘાત-કુલ, મિલેન્દ્રિયના કુલ
સુગંધી પદાર્થોના સામાન્ય અને વિશેષરૂપ ભેદ ફૂલેનાં કુળ, વલ્લી-લતા હરિતકાયના ભેદ.
- સ્વસ્તિક-અર્ચિ-કામ આદિ ૩૩ વિમાનેને વિસ્તાર, ચાર અનુત્તર વિમાનેને વિસ્તાર.
શ. ૭. ઉ. ૬ - આયુષ્યને બંધ કયારે થાય ? કયારે આયુષ્ય વેરાય, ક્યારે અ૫ વા મહાવેઢના વેદે, અજાણપણથી આયુષ્ય બંધે, કર્કશ-અકર્કશ શાતા--અશાતા વેદનીનાં કારણે. દુઃખુદુખા કાળનું વર્ણન.
શ. ૭. ઉ. ૭ :–ભેગ અને વેદનાને તથા કામભેગને અધિકાર.
શ. 9. ઉ. ૧૦ – અગ્નિ સળગાવનાર કરતાં એલવનાર અ૫ પાપવાળે.