________________
૧૯
શતક ૫ ઉદ્દેશ ૭ :- પુદ્ગલાનું ક પન આદિ વન તેના ભાંગા અને ૧૫ દ્વાર.
શતક ૫ ઉદ્દેશેા ૮ઃ– ચાવીસ દંડકના જીવાનુ હિયમાનવમાન અને અવસ્થિતપણાના કાળ સિદ્ધ ભગવાન વમાન અને અવસ્થિત છે. તેના કાળ, ૨૪ ઈંડકમાં હાનિવૃદ્ધિના ભાંગા. નિયઢિપુત્ર અણુગારના નારહપુત્ર અણુગારને સપ્રદેશી-અપ્રદેશીને
ખુલાસા.
શતક ૬ ઉદ્દેશ ૧:– વેઢના અને નિરાના ચાર ભાંગ, તેનાં ચાર કરણ મન-વચન-કાયા–વીય.
તે
શતક ૬ ઉદ્દેશા ૩:
ત્રણ યાગથી થાય છે. તેના ભાંગા.
Si 1200
જીવાને કરજ પુરુષ પ્રયત્નથી લાગે છે
૧૫ દ્વારના ૫૦ મેલમાંથી ચાર ગતિના ૧૪ ભેના જીવાન કેટલા ખેલ લાગે અને ૧૫ દ્વારમાં ૮ કર્મીમાંથી કેટલાના અંધ થાય છે તે ખતાવ્યુ' છે.
અધિકાર.
ભગવાનના ૭૦૦ શિષ્યા સિદ્ધ થયા.
શતક ૬. ઉ. ૪:- જીવના પ્રદેશ નિરૂપણુના ૧૪ દ્વારના ભાંગા. શતક ૬. ઉ. ૫:- તમસ્કાયના અધિકાર, આઠ કૃરાજીના
શતક ૬. ઉ. ૭:- ધાન્યની સખીજપણાની સ્થિતિ.
શતક ૬. ઉ. ૧૦:- જીવાના સુખદુઃખને બહાર કાઢીને દેખાડવામાં કેઇ સમર્થ નથી. જીવ અને ચૈતન્ય એક જ છે. સિદ્ધ સિવાય ૨૪ દંડકના જીવેા દ્રવ્ય પ્રાણવાળા છે. ૨૪ દંડકમાં સુખદુઃખની વેદનાની તારતમ્યતા, જીવ, શરીર ક્ષેત્રાવગાઢપુદ્દગલાને ગ્રહણ કરે છે. કેવલી ભગવાનને જાણવા દેખવા માટે ઇન્દ્રિયો અને મનનું અવલંબન લેવુ પડતું નથી પણ સવસ્તુ આત્મપ્રત્યક્ષ જાણે છે અને દેખે છે.
શતક ૭, ૯. ૧:- નિગ્રંથા અગાર-ધૂમ-સયાજના દોષ રહિત આહાર કરે. ક્ષેત્ર-કાલ, માર્ગ-પ્રમાણ અતિક્રાંત પાન-ભાજન લીએ.