________________
(કરણ સિત્તરી) દયા ધર્મના ૮ ભેદ (સ્વ૫૨ દ્રવ્ય-ભાવશ્વહેવારનિશ્ચય–સ્વરૂપ-અનુબંધ દયા) સ્વભાવધર્મ તે દ્રવ્યની શુદ્ધ પરિણતિ (શુદ્ધ ગુણેમાં શમણુતા)
સંસારને લગતું કામકાજ અને તેને વિચાર અધર્મ જારિકામાં છે.
સુદકખુ જાચિકા – ભલી ચતુરાઈવાળી સમ્યજ્ઞાન-દર્શનવાળી વ્રતધારી શ્રાવકને હેય.
શ. ૧૨ ઉ. ૧ – શંખપુષ્કલી આદિ શ્રાવકને અધિકાર તેમાં શંખજીનું પૌષધદ્રત કષાયથી કર્મનું ઉદ્વર્તન થાય શંખ શ્રાવક એકાવતારી થયા.
શ. ૧૨ ઉ. ૨ - જયંતિભાઈ શ્રાવિકાના પ્રશ્નોના જવાબ. *
૧૮ પાપના નિવર્તનથી જીવ હલકે થાય છે. સંસાર ઘટાડે, કર્મોની સ્થિતિ ઘટાડે, સંસારસાગર તરે છે, ભવ્યપારું સ્વભાવથી જ છે. ભવ્ય જી સિદ્ધ થવા યોગ્ય છે. પણ લોક ભવ્ય જીવ વિનાને રહેશે નહિ.
ધાર્મિક જી જાગેલા તેમ જ સબળ સારા, તેમનું ઉથમીપણું સારું,
યંતીભાઈ દીક્ષા લઈ મોક્ષ ગયાં.
શ. ૧૨ ક. ૪ – પુદગલનું મળવું અને વિખરવું તેના ભાંગાપુગલ પરાવર્તનના ૭ પ્રકાર તેનું સૂફમ-ભાદર તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી વર્ણન સર્વ જીવે સાતે પુદગલ પરાવર્તન અનેક-અનંત વાર કર્યો, વગેરે વિવેચન, કયા કયા સ્થાને અને દંડકે પુદગલ પરાવર્તન કર્યા, કેટલો કાળ પુદગલપરાવર્તન કર્યા. કાળની ઉપમા, અલ્પબહુ વગેરે વિવેચન.
શ. ૧૨ ઉ. ૫ – કષાયના ૫૩ બેલે. શ. ૧૨ ઉ. ૬ - રૂપી અરૂપીના બેલ.
શ. ૧૨ ઉ. ૬ – ચંદ્રગ્રહણ, ચંદ્ર અને રાહુને સંબંધ, ચંદ્રને શશી અને સૂર્યને આદિત્ય કહેવાનું કારણું.
શ. ૧૨ ઉ. - ભવભ્રમણને અધિકાર