________________
૧પ૭
દેશબંધ સબંધ ભગવતી શ. ૮ ઉં. ૮. ઝાઝેરા (ડું વધારે) વનસ્પતિકાયના સર્વબંધનું અંતર જઘન્ય બે ખડાગ ભવમાં ૩ સમય ઊણા (એ). દેશબંધનું અંતર જઘન્ય એક ખુડાગ ભવથી એક સમય અધિક, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ (પુઢવી કાળ). નવ બેલેના (૧૧ બેલામાંથી સમુચ્ચય એકેંદ્રિય અને વનસ્પતિને છોડીને બાકીના ૯ બેલનું) સર્વબંધનું અંતર જઘન્ય બે ખુડાગ ભવમાં ત્રણ સમય ઊણુ (ઓછું), ઉત્કૃષ્ટ અનંતકાળ. “વનસ્પતિકાયનું.” દેશબંધનું અંતર જઘન્ય એક ખુડાગ ભવથી એક સમય અધિક, ઉત્કૃષ્ટ અનંતકાળનું. (વનસ્પતિકાળ).
અ૫બહુત્વઃ સર્વથી થોડા દારિક શરીરના સર્વબંધક, તેથી અબંધક વિશેષાધિક, તેથી દેશબંધક અસંખ્યાતગુણા.
ગૌતમ ઃ અ ભગવદ્ વૈકિયશરીર પ્રગ-બંધ ક્યા કર્મના ઉદયથી બંધાય છે ?
મહાવીરઃ હે ગૌતમ! ૯ બેલેથી બંધાય છે. આઠ બોલ જે દારિક શરીરમાં કહ્યા તે કહી દેવા અને નવમો બેલ વૈકિય લબ્ધિ કહે. તથા વૈક્રિય શરીર-પ્રયાગ નામ-કર્મના ઉદયથી વૈકિય શરીર-
પ્રગ-બંધ થાય છે.
ગૌતમઅહો ભગવદ્ ! કિયશરીર કેટલા ઠેકાણે (સ્થાનમાં) મળે છે?
મહાવીરઃ હે ગૌતમ ! છઠેકાણે હોય છે. (૧) સમુચ્ચય જીવ (૨) નારકી (૩) દેવતા (૪) વાયુકાય (૫) તિર્યંચ પંચેંદ્રિય (૬) કર્મ ભૂમિના પર્યાપ્ત સંસી મનુષ્ય
ગૌતમ? અહિ ભગવદ્ ! વૈક્રિય શરીરના સર્વબંધની સ્થિતિ કેટલી છે?
મહાવીરઃ હે ગૌતમી સમુચ્ચય જીવમાં જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ એ સમયની. બાકી ૫ બેલ (નારકી, દેવતા, વાયુકાય, તિર્યંચ, પંચેંદ્રિય મનુષ્ય)ના સર્વબંધની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ એક સમયની.