________________
૧૫૬
શ્રી ભગવતી ઉપક્રમ
સમય ઊણા, ઉત્કૃષ્ટ ૩૩ સાગર ક્રેડપૂર્વથી એક સમય અધિક. < ગૌતમ : અહા ભગવન્ ! સમુચ્ચય જીવના દેશખ ધનું અંતર કેટલું છે ?
મહાવીર : હું ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૩૩ સાગરથી ત્રણ સમય અધિક~
ગૌતમ : અહે। ભગવન્ ! અગિયારમેલાનું (સમુચ્ચય એકે'દ્રિય, પાંચ થાવર, ત્રણ વિકલેંદ્રિય, તિય ચપ ચેંદ્રિય અને મનુષ્ય ) અંતર કેટલું છે ?
મહાવીરઃ હૈ ગૌતમ ! તે અગિયાર મેલેનું અંતર એ પ્રકારે છે. સકાય (સ્વકાય) આશ્રી, પરકાય આશ્રી. સકાય આશ્રી અગિયાર મેલેાના સબંધનું અંતર જઘન્ય એક ખુડાગ ભવમાં ત્રણ સમય ઊણા, ઉત્કૃષ્ટ પાતપેાતાની સ્થિતિથી એક સમય અધિક. સકાય શ્રી દેશ ધનુ અંતર ૪ ખેલેનુ (સમુચ્ચય એક દ્રિય, વાયુકાય, તિયચપ ચેંદ્રિય અને મનુષ્ય) જઘન્ય ૧ સમયનું, ઉત્કૃષ્ટ અતર્મુહૂર્તનું. બાકીના ૭ ખેલાનું સકાય આશ્રી દેશખ ધનું અંતર જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ ત્રણુ સમયનું, પરકાય આશ્રી ૧૧ ખેલેમાંથી સમુચ્ચય એકેદ્રિયનું સર્વ બંધનું અંતર જઘન્ય એ ખુડાગ ભવમાં ૩ સમય ઊણા. દેશખ ધનું અંતર જઘન્ય એક ખુડાગ ભવથી એક સમય અધિક, ઉત્કૃષ્ટ ૨૦૦૦ સાગર
< પહેલાં સમય સબંધમાં ડ્યો. એક સમય કમ ક્રેડપૂર્વ દેશળધમાં રહ્યો અને ૩૩ સાગર દેવતામાં રહ્યો. દેવતાથી ચ્યવીને પાછે! આવતી વખતે એ સમય વાટે વહેતાં (વિગ્રહગતિમાં ) થયા. એ પ્રકારે સંબધકનું અંતર એક સમય અધિક પૂર્વાટિ (ક્રાડપૂર્વ) અને ૩૩ સાગર હાય છે.
~તેત્રીસ સાગર દેવતામાં રહ્યો. એ સમય વાટે વહેતાં ( વિગ્રહગતિમાં ) થયા. એક સમય સંબંધમાં થયા. એ પ્રમાણે ૩૩ સાગરથી ત્રણ સમય અધિક થયા.
-> એકે પ્રિય ભરીને પાછા એકેદ્રિયમાં ઉત્પન્ન થાય તેને સકાય (સ્વકાય) કહે છે અને એકેન્દ્રિય મરીને એકેદ્રિયને છેડીને ખીજી કાયામાં ઉત્પન્ન થાય તેને પરકાય કહે છે.