________________
પપ
દેશબંધ સર્વબંધ ભગવતી શ–૮. ઉ-૮૯
ગૌતમઃ અહે ભગવન ! બાર બેલેના સર્વબંધની સ્થિતિ. કેટલી છે?
મહાવીર : હે ગૌતમ! જઘન્ય ઉકૃષ્ટ એક સમયની.
ગૌતમ? અહો ભગવન્! બાર બેલેના દેશબંધની સ્થિતિ કેટલી છે?
મહાવીરઃ હે ગૌતમ! સમુચ્ચય જીવ, તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્ય એ ત્રણ બેલેની સ્થિતિ જઘન્ય ૧ સમયની, ઉત્કૃષ્ટ ત્રણ પપમમાં એક સમય ઊણી (ઓછી). સમુચ્ચય એકેદ્રિય અને વાયુકાયની સ્થિતિ જઘન્ય એક એક સમયની, ઉત્કૃષ્ટ પિતાપિતાની સ્થિતિથી એક એક સમય ઊણું. ચાર સ્થાવર અને ત્રણ વિકસેંદ્રિયના દેશબંધની સ્થિતિ જઘન્ય એક ખડાગ ભવ (ક્ષુલ્લક ભવ)માં ત્રણ ત્રણ સમય ઊણી, ઉત્કૃષ્ટ પતિપિતાની સ્થિતિથી એક એક સમયે ઊણી (ઓછી).
ગૌતમઃ અહે ભગવન્ ! સમુચ્ચય જીવના સર્વબંધનું અંતર (આંતરા) કેટલું છે?
મહાવીરઃ હે ગૌતમ! જઘન્ય એક ખુડાગ ભવમાં ત્રણ
< ઉત્પન્ન થતી વખતે પહેલા સમયમાં જે આહાર લે છે તેને સર્વબંધ કહે છે. પહેલા સમય પછી જે આહાર લે છે તેને દેશબંધ કહે છે. જેવી રીતે ઘીથી ભરેલ અને અગ્નિથી તપેલ કડાઈમાં માલપૂડે નાખવામાં આવે તો નાખતા જ પહેલા સમયમાં તે ઘીને માત્ર ખેંચે (શેષ) છે. ત્યાર પછીના સમયમાં ઘીને ગ્રહણ (ખેંચે) પણ છે અને છોડે પણ છે. તેવી રીતે જીવ જ્યારે પહેલાંના શરીરને છેડી બીજું શરીર ધારણ કરે છે ત્યારે પ્રથમ સમયમાં ઉત્પત્તિસ્થાનમાં રહેલા શરીર યોગ્ય પુદ્ગલેને માત્ર ગ્રહણ જ કરે છે. તેથી તેને સર્વબંધ કહે છે. ત્યાર પછીના સમયમાં પુદ્ગલેને ગ્રહણ કરે છે અને છેડે પણ છે. તેથી તે દેશબંધ કહેવાય છે.
*એક અંતર્મુદતમાં ૬૫૫૩૬ ખુડાગભગ (ક્ષુલ્લકભવ) હોય છે. એક શ્વાસોશ્વાસમાં ૧૭ ઝાઝેરા ( વધુ) ખુડાગભવ હોય છે.