________________
૧૫૪
શ્રી ભગવતી ઉ૫મ
(૭૧) દેશબંધ સર્વબંધ શ્રી ભગવતી સૂત્ર શ. ૮ ઉ. ૯ને અધિકાર
ગૌતમઃ અહે ભગવન! દારિક શરીર પ્રગ-બંધ ક્યા કર્મના ઉદયથી બંધાય છે?
મહાવીરઃ હે ગૌતમ! આઠ બેલેથી બંધાય છે. ૨ (૧) વીર્ય (૨) સગ (મન આદિ) (૩) દ્રવ્ય (8) પ્રમાદ (૫) કર્મ (૬)
ગ (કાયા આદિ) (૭) ભવ (૮) આયુષ્ય આદિ હેતુઓથી અને ઔદારિક શરીર પ્રગ–બંધ નામકર્મના ઉદયથી ઔદારિક શરીર-પ્રગ–બંધ થાય છે.
" ગૌતમ અહે ભગવન્ ! ઔદારિક શરીર કેટલા ઠેકાણે (સ્થાનમાં) હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! દારિક શરીર ૧૨ ઠેકાણે હોય છે. (૧) સમુચ્ચય જીવ (૨) સમુચ્ચય એકેંદ્રિય (૩-૭) પાંચ સ્થાવર (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય) (૮–૧૦) ત્રણ વિકલૈંદ્રિય (બે ઇન્દ્રિય, ત્રિઇદ્રિય, ચૌરક્રિય) (૧૧) તિર્યંચ પચંદ્રિય (૧૨) મનુષ્ય.
- 2 મકાનનું દષ્ટાંત. (૧) દ્રવ્ય-ચૂનો-ઈંટ આદિ. (૨) વીર્ય–ખરીદવામાં પરાક્રમ. (૩) સંગ-વસ્તુને સંગ મળવો. (૪) ગ-કારીગર આદિની વ્યવસ્થા. (૫) કર્મ-શુભ ઉદય હોય તે મકાન બને. (૬) આયુષ્ય-મકાન બનાવવાવાળાનું આયુષ્ય લાંબું હોય તે હવેલી (મકાન) પૂર્ણ થાય. (૭) ભવજેનામાં જેવી શકિત હોય તેવું મકાન બનાવે, પરંતુ મનુષ્ય વિના મકાન બની શકતું નથી. (૮) કાળ–ત્રીજા, ચોથા, પાંચમા આરામાં હવેલી (મકાન) બને છે.
હવે તે આઠ બોલ શરીર ઉપર ઉતારે છે.
(૧) દ્રવ્ય-શરીર બનવા 5 પુગલ (૨) વીર્ય–તે પુગલે એકઠાં કરવા. (૩) સંગ-મનને પરિણામ સહિત (૪) ગ-શરીરની વ્યવસ્થા (૫) કર્મ–જેવા શુભાશુભ કર્મ કર્યા હોય તેવું શુભાશુભ શરીર બને છે. (૬) આયુષ્ય–જે આયુષ્ય લાંબું હોય તે શરીર પૂર્ણ થાય છે, નહિ તે અપર્યાપ્ત અવસ્થામાં જ મરણ થાય છે. (૭) ભવ-તિર્યંચ અને મનુષ્ય વિના ઔદારિક શશી બનતું નથી. (૮) કાળ–જે જે કાળ હોય તેવી અવગાહના હોય છે. આ રીતે દારિક શરીરનો બંધ ઉપરોકત આઠ કારણોથી થાય છે.