________________
૧૫
સાવધાની રાખનાર પ્રમુખ શ્રાવક બાલુભાઇ ડોસાણી તથા હીરાલાલભાઈ મગિયા તેમ જ દિવસ-રાત મહેનત કરી સુંદર અક્ષરે પ્રેસકોપી તૈયાર કરી આપનાર શશીકાંત જે. શાહ પણ ભૂલી શકાય તેમ નથી. રાજકોટ શ્રી સંઘના માનદ્ મંત્રી મગનલાલ તારાચંદું શાહના સક્રિય રસ પણુ સ્મરણીય રહેશે. કઠીન શબ્દોની વ્યુત્પત્તિ જાણવાના વિષયમાં ન્યાય-વ્યાકરણ આચાય શ્રીરામ શાસ્ત્રી (અમલનેર)વાળાના પણ ઘણા સાથ છે. તે ઉપરાંત, અલ્પ યા વિશેષ પ્રમાણથી જેને જેના પ્રયત્ન આમાં સમાયેલ છે તે સર્વ પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કરવા સાથે આભાર ! વાંચકગણને નમ્ર સૂચન :– આ સંપ્રાદનમા એક ધર્મકથાનું યેગ સિવાયના શેષ ત્રણ અનુયાગાને યથા શક્ય સમાવેશ કરેલ છે. તેમજ ભગવતી સૂત્રમાં જે પાડાને માત્ર નિર્દેશ છે. અને પન્નવાણુા સૂત્રની ભલામણ કરી છે. તે અલ્પાંશે પણ તૈયાર કરેલ “ પન્નવાણા અનુવાદ ” માં આવશે તેથી તેની પુનરુકિત કરેલ નથી તેને ખ્યાલ વાંચકવર્ગ અવશ્ય રાખે.
અંતમાં:- આ ભગવતી ઉપક્રમ”માં સચૈાજન કરીને સંપાદન કરવામાં ભગવાન શ્રી જિનેન્દ્રદેવાની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ પણ વચન અનુયાગાઢિથી આવી જવા પામ્યું હોય, અગર તેા મુદ્રણમાં ષ્ટિદેષાદ્ધિથી કોઇ પણ ભૂલ રહી જવા પામી હાય, તેા તે બદલ અનંત સિદ્ધોની સાક્ષીથી મિચ્છામિ દુક્કડ अस्तु इति शुभम्
માશી કૃષ્ણા યાદશી પૂજ્ય પ્રાણુગુરુ નિર્વાણુ
સંવત્સરે ૧૨ મી
સંવત્સરી પ્રારંભ દિન
સ. ૨૦૨૫, વીર સંવત ૨૪૯૫
પૂજ્ય પ્રાણ—સમર્થ ચરણેાપાસક મુનિશ્રી જનકરાયજી મહારાજ
અને
શ્રી જગદીશમુનિજી