________________
પ્રસ્તાવના
શ્રી ભગવતી સૂત્ર, વિવાહપન્નત્તિ (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ-વિવિધ કથન) તરીકે પણ ઓળખાય છે. તે બધાં નામ સાંક છે. કારણ કે તેમાં ઘણા પ્રકારની પ્રરૂપણા છે. અને તે સૂત્ર મહાન છે, ગડુન છે, સંશયનાશક છે, આનકારી છે અને જ્ઞાન વધારનાર છે.
દેવા, નરેન્દ્રો, રાજ આ, શ્રી ગૌતમ ગણધર અને બીજા અનેક શ્રાવકો તથા શ્રાવિકાઓએ શ્રી મહાવીર સ્વામીને પૂછેલા પ્રશ્નો અને તેના જવાબે આ સૂત્રમાં છે. મૂળ પ્રશ્નો અને તેના ઉત્તરી ૩૬૦૦૦ હતા આપુસ્તકમાં નીચે પ્રમાણે મુદ્દા અને સાર છે.
પહેલા શતકના ૧૦ ઉદ્દેશામાં :- પહેલા ઉદ્દેશામાં ઃ
નમેાકાર મત્ર છે. તેમાં દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ અતગત છે. તે જાણ્યા વગર જૈનધર્મીમાં વાસ્તવિક પ્રવેશ થતા નથી, ત્યાર બાદ શાસનપતિશ્રી મહાવીર સ્વામીના અલૌકિક ગુણા આવે છે. ત્યાર બાદ શ્રી ગૌતમ સ્વામી પ્રથમ ગણધરના ગુણ મતાવ્યા છે. તેઓ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે કેવી રીતે બેસતા, અને કેવી રીતે પ્રશ્ન પૂછ્યા તે વિનય ખતાવેલ છે, જે જેનાએ આદરવા લાયક છે. ત્યાર બાદ ચલાયમાન તે ચાલ્યું ’ આદ્ધિ કસબંધી નવ પ્રશ્નો શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યા તે સમજાવ્યા છે. તેના સગ્રહનયના એક સામાન્ય ભાવ એવા નીકળે છે કે કરવા માંડયુ. તે કયુ '. કારણ કે દરેક ક્રિયામાં અસંખ્યાત સમય લાગે છે. અને તે બધા સમયેામાં ક્રિયા થયા કરે છે. એક આદિ સમયમાં જે ક્રિયા કરી તે પણ · ક્રિયા કરી ’ એમ ગણાય છે. ત્યાં જમાલિના મતનું ખંડન અને નિરાકરણ થાય છે. ત્યાર બાદ આહાર આદિના કેટલાક ખેલના જવાખે છે.
બીજા ઉદ્દેશામાં :– નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિના જીવાના સંસારમાં રહેવાના . કાળ–શૂન્ય—અશૂન્ય અને મિશ્ર એ