________________
હિમાન, વર્ધમાન ભગવતી શ૫. ઉ-૮ તેથી અવગાહના સ્થાન આપ્યું અસંખ્યાત ગુણ, તેથી દ્રવ્યસ્થાન આપ્યું અસંખ્યાત ગુણ તેથી ભાવસ્થાન+ આયુ અસંખ્યાત ગુણ,
(૩૬) હિયમાન અને વર્ધમાન
ભગવતી શ. ૫ ઉ. ૮ નો અધિકાર (૧) પ્રશ્નઃ જીવ હિયમાન (ઘટવું) છે. વર્ધમાન (વધવું) હિયમાન નથી કે વર્ધમાન નથી, પણ અવસ્થિત (વધઘટ વિના જેમના તેમ
(૨) ઉત્તર: નેરીયા હિયમાન-વર્ધમાન અને અવસ્થિત પણ છે. એવં ૨૪ દંડક સિદ્ધ ભગવાન વર્ધમાન અને અવસ્થિત છે.
(૩) સમુચ્ચયજીવ અવસ્થિત રહે તે શાશ્વતા. નેરીયા હિયમાનવર્ધમાન રહે તે જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાત ભાગ.. અને અવસ્થિત રહે તે વિરહકાળથી બમણા. એવં ૨૪ દંડકમાં અવસ્થિતકાળ . વિરહકાળથી બમણું, પણ પાંચ સ્થાવરમાં અવસ્થિતકાળ હિયમાનવત્ જાણ. સિદ્ધોમાં વર્ધમાન જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૮ સમય અને અવસ્થિતકાળ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ માસ. ૧૦ ગુણ કાળાનો ફેરફાર થયે નહિ. માટે દ્રવ્યથી ભાવને કાળ અસંખ્યાત ગુણ છે.
એક પ્રદેશાદિ ક્ષેત્રમાં પુલના અવસ્થાનને “ક્ષેત્રસ્થાન આયુ”
મર્યાદિત સ્થાનમાં પુગલોને રહેવું તેને “અવગાહના સ્થાન આયુ” કહે છે.
પુદ્ગલ દ્રવ્યનું, પરમાણુ દિપ્રદેશી સ્કંધ આદિ રૂપથી રહેવું તે દ્રવ્યસ્થાન આયુ” કહે છે.
પુદગલેનું કુષ્ણવર્ણ આદિપણે રહેવું તે “ભાવસ્થાન આયુ” કહે છે. શંકા : અવગાહને અને ક્ષેત્રમાં એવું શું અંતર છે કે જેથી બંનેને ભિન્ન
કહેવામાં આવ્યાં ? સમાધાન : પુદ્ગલેના વ્યાપ્ત સ્થાનને ક્ષેત્ર કહે છે અને તેમવિવક્ષિત ક્ષેત્રથી
બીજા ક્ષેત્રમાં પણ પુલનું મર્યાદિત રહેવું તે અવગાહના કહેવાય છે. અર્થાત પુદગલના આધાર સ્વરૂપ એક પ્રકારને આકાર તે અવગાહના કહેવાય છે. અને પુદગલ જ્યાં રહે છે તે ક્ષેત્ર કહેવાય છે.
કહે છે.